________________
સમાધાન
કિંમત વધારે આંકે તોજ એ સગાસંબંધી પણ દીક્ષાથી વિરૂદ્ધ થઈ શકે, અને તેનું પરિણામ શું આવે એ સમજવું મુશ્કેલ નથી. આજે કારણથી જમાલિ વિગેરેની માતા વિગેરેને અંગે વગર ઇરછાએ પણ દીક્ષાની અનુમતિ આપી છે. ધ્યાન રાખવું કે લેણદારને દાવો કરે પડે તે દેણદારની નાલાસી છે તેવી રીતે નાસભાગીને દીક્ષા લેવી પડે તે સગાઓની ધર્મ ભાવનાનીજ ખામી છે. '
પ્રશ્ન ૮૨૪-પોતે પહેલા વાસુદેવ થવાના હતા, ચક્રવર્તી થવાના હતા અને છેલ્લા તીર્થકર થવાના હતા, એ વાત ભગવાન શ્રી ઋષભદેવજી દ્વારા જાણીને હર્ષ આવે, તેમાં અભિમાન કેમ ગયું? અને નીચગેત્રને બંધ કેમ ગણ્યો ?
સમાધાન-પ્રશ્નકારે પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે પોતાને ઉત્તમ જાતિ, કુલ કે બલઆદિ પ્રાપ્ત થયા સિવાય તે અભિમાન થતું નથી અને નીચંગોત્ર બંધાવાનું બનતું નથી પણ પોતાને પ્રાપ્ત થયેલ ઉત્તમજાતિ આદિને અંગે બીજાઓને તેવી જાતિઆદિ ન હોવાને લીધે અધમ જાહેર કરવા કે એ ઉત્તમ જાતિઆદિવાળા નથી એમ જાહેર કરવા તેજ અભિમાન કહેવાય અને એવું અભિમાન મરીચિએ કર્યું છે માટે નીચગેત્રનો બંધ થાય તેમાં નવાઈ શી? આ પ્રશ્ન ૮૨૫ત્રેસઠ શલાકાપણને અંગે કુલની ઉત્તમતા જણાવવી એ શું અભિમાન કહેવાય? અને તેનાથી નીચગેત્ર બંધાય ? , . સમાધાન-ભગવાન અરિહંતાદિકની પિતાને કુલમાં ઉત્પત્તિ થઈ હેય તેથી પણ જેઓ પોતાના કુલને ઉત્તમ ગણાવી બીજાને હલક ગણાવવા માગે તો તેમ કરવા માગનાર પણ જરૂર અભિમાનવાળા ગણાય અને તેને નીચગાત્રનો બંધ થાય. '
૮૨૬-મરીચિએ જ્યારે શ્રી તીર્થંકરાદિને અંગે પોતાના કુલની ઉત્તમતા જણાવી ત્યારે અભિમાન કર્યું ગણાયું. અને નીચગોત્ર બંધાયું