________________
સમાધાન
૩૩ કાયાથી કરે નહિ અને કરાવે નહિ એવાં પચ્ચખાણ હોય, પણ મિથ્યાત્વની અપેક્ષાએ તો મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ એમ વિવિધ ત્રિવિય પચ્ચખાણ હોય છે તે આ પ્રમાણે ૧ મનથી બૌદ્ધ આદિ ધર્મ સારે છે એમ માને નહિ. ૨ વચનથી “સારો છે એમ કહે નહિ. ', ' ' ૩ કાયાથી વગર પ્રજને તેઓનો સંબંધ કે સંસર્ગ કરે નહિ. જ મનથી ‘અમુક બૌદ્ધાદિ ધર્મમાં જાઉ’ એમ વિચારે નહિ. ' ૫ વચનથી “તું બૌદ્ધાદિ ધર્મમાં જા” એમ કહે નહિ. ' ૬ કાયાથી બૌહાદિને અર્પણ કરે નહિ.
: ૭ કોઈ બૌદ્ધાદિ ધર્મમાં જતો હોય તો તેને મનથી અનુમોદે નહિ અને મૌન ન રહે.
' , ૮. વચનથી “સારું કરવા માંડ્યું કે ક" એમ ન કહે. . ૯ કાયાથી એ બૌદ્ધાદિધર્મમાં જતા તરફ તિરસ્કારદર્શક નખાટિકાદિ આપે. આ પ્રમાણે શ્રાવકે મિથ્યાત્વથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ કરાય.
પ્રશ્ન ૮૦૬-શલ આાિ રોગોના નાશને અને સંસારના દુઃખોના નાશને વિચાર થાય તે અનિષ્ટના વિયાગરૂપ અને વેદનાના વિયોગરૂપ આધ્યાત કેમ ન કહેવાય છે.)
સમાધાન-શગાદિને આધીન થઈ દવા વિગેરે થાય તો જરૂર આધ્યાન ગણાય પણ જ્ઞાનાદિની વૃદ્ધિઆદિ માટે દવા કરે તે અલ્પસાવદ્ય કે અસાવધ હોવાથી ધર્મધ્યાન ગણાય અને તપ સંયમ તો ખુદ ધર્મધ્યાન રવરૂપ જ છે. જુઓ ધ્યાનશતક ગાથા ૧૧-૧૨., . પ્રશ્ન ૮૦૭–બાવીશ તીર્થકરેના શાસનમાં છેદો પસ્થાપનીયચરિત્ર નહોતું પણ ફક્ત સામાયિકચારિત્ર સાધુઓને હતું તો પછી તેમાં ચાર મહાવ્રતોને ઉચ્ચાર ક્યારે થતો હશે ? ' . '
- સમાધાન-પહેલા અને છેલ્લા તીર્થકર મહારાજના શાસનમાં છેદો પસ્થાપનીય નામનું ચરિત્ર હેવાથી દીક્ષા વખતે માત્ર સામાયિકચારિત્ર