________________
સમાધાન
૩૭
થયા છતાં મિથ્યાત્વને ઉદય થતાં વાર લાગે છે ને બેના ઉદયના આંતર રામાં જે વખત હોય તેમાં સાસ્વાદ-સમ્યક્ત્વ હોય અને તે બેઈદ્રિયઆદિમાં ઉત્પન્ન થતી વખતે હેઈ શકે પણ લાપસમિકસમ્યકૂવાળાને તે મિશ્ર ભાવે પુદગલે વેદાતાં હોવાથી અનંતાનુબંધીના ઉદયની સાથે જ મિથ્યાત્વને ઉદય થઈ જાય છે માટે ક્ષાયોપથમિકવાળાને સાસ્વાદ-સમ્યકત્વ ન હોય. શ્રી કોટવાચાર્યજી કહે છે
'अस्मादेव भ्रश्यन्तो द्वीन्द्रियादिषूत्पद्यन्ते, नान्यस्मात् अन्यतो झटिति મિથ્યાત્વકાચા પાવરિયામામાવાત' આ એકદમ ક્ષાપશમિકવાળાને મિથ્યાત્વજ થાય છે એ વાત બેઇકિયાદિ અને તેના પરામિકના પડવાને આશ્રયી છે છતાં કેટલાક બીજે પણ તે વાત લગાડીને માને છે કે મરીને નરકમાં જનારો છવ ક્ષાયિક કે પથમિકવાળો હોય તેજ સમ્યકત્વ સાથે લઈ જાય પણ ક્ષાપશમિકવાળો સાથે લઈ જાય નહિ. અને તેથી તેઓ નારકીમાં જે સમ્યકત્વ સાથે પાંચ નરકો સુધી જવાનું થાય છે તે વિશેષે ઓપશમિક સમ્યક્ત્વની અપેક્ષાએ માને છે કે ક્ષાયિકવાળે તે ત્રણ નરક સુધી જ જવાનું હોય છે.
પ્રશ્ન ૮૧૩- લાપશમિક અને વેદક બને સમ્યક્ત્વ જ્યારે સમ્યકત્વમેહનીયને વિપાકથી વેદવાવાળાં છે તે પછી જૂદાં કેમ ગણ્યાં ?
સમાધાન-બનેમાં સમ્યફવમેહનીયનું વદન તે વિપાકથી છે પણ ક્ષાપશમિક સમ્યક્ત્વમાં અનુદાહક અને ઉપશાંત એવું મિથ્યાત્વ અને મિશ્રમેહનીય છે પણ વેદકમાં તે મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય તેવાં હતાં નથી, માટે ઉપશમ અને ક્ષયના ભિન્નપણાની માફક લાયોપથમિક અને વેદકનું ભિન્નપણું માનવું વ્યાજબી જ છે.
પ્રશ્ન ૮૧૪ક્ષાપશમિક અને વેદસિમ્યકત્વમાં શોધેલા પણ મિથ્યાત્વના મુદ્દગલો વેદાય છે અને તેને લીધે જ તે લાપશમિક અને વેદક કહેવાય છે તો પછી ઔદયિક કેમ ન કહેવું ?