________________
સમાધાન
૪૧
પ્રશ્ન ૮૧૭–પયુ ષાક પસૂત્ર શ્રીભદ્રબાહુસ્વામી શ્રુતકેવલિકૃત છે એમ કહેવાય છે અને મનાય છે. પણ જો તે શ્રીપર્યુષણાકલ્પસૂત્ર શ્રીભદ્રબાહુશ્રુત કેવલીજીએ કરેલ હોય તે તે શ્રીકલ્પસૂત્રમાં શ્રીમાન્ શ્રીદેવહિં ગણિક્ષમાશ્રમણ સુધીની પટ્ટપર પરા કેમ અર્થાત્ શ્રીદેવદ્ધિ - ગણિક્ષમાશ્રમણની પછી આ કપસૂત્ર રચાયું એમ માનવુ શું વ્યાજબી નથી?
સમાધાન–શ્રીપર્યુ વણાકલ્પસૂત્રની રચના તેા શ્રીગધરમહારાજાએએ ચૌદ પૂર્વની રચના કરી ત્યારે નવમા પૂર્ણાંમાં શ્રીપર્યુષણાકલ્પ તરીકે કરી અને ભગવાન્ શ્રીભદ્રબાહુસ્વામીજીએ જ્યારે શ્રીદશાશ્રુતસ્કંધના ઉદ્ધાર કર્યાં ત્યારે તે પર્યુષણાકલ્પને દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનપણે ઉદ્ભયું એટલે શ્રીપયુ ાકલ્પમાં જે જિનચરિત્ર અને સામાચારીની રચના તે તા શ્રીગણધર અને શ્રીભદ્રબાહુવાની સુધી અને યાવત્ શ્રીદેવગિક્ષિમાશ્રમણ સુધી પણ સરખીજ છે, પણ બીજી વાચના જે સ્થવિરાવલીની વાચનાની છે. તેમાં ગણધર સુધી ગણધરાની, ભદ્રબાહુજી સુધી ભદ્રબાહુજી સુધીના સ્થવિરાની અને પુસ્તકારાહણ કરતી વખતે શ્રીદેવદ્િગણિક્ષમાશ્રમણ સુધી સ્થવિરાવલી લેવામાં આવી છે, તેથી શ્રીકલ્પસૂત્ર મૂલથી શ્રીગધરાનું રચેલું શ્રીભદ્રબાહુશ્રુતકેવલીનું ઉદ્ઘરેલું અને શ્રીદેવદ્ધિ ગણુિક્ષમાશ્રમણુજીનું લખેલું છે એમ માનવામાં અનંતા પણ વિગેરે બધું ઘટાડી શક્રાય છે. સહેજે સમજી શકાય તેવી હકીકત છે કે સાધુઓને સકાલે ચામાસાનું અવસ્થાન કરવું યેાગ્યજ હતું અને તે કરતી વખતે શ્રીજિનેશ્વરાનું વૃત્તાંત, પૂર્વ પુરુષોનુ વૃત્તાંત અને ચેામાસાની સામાચારીનુ શ્રવણ વ્યાજખીજ છે તેા પછી સ`કાલે કપની કણીયતા અને માન્યતામાં શ્રદ્ધાસંપન્નોને આંચકા આવે તેમ નથી એટલે બુદ્ધિમાનેામાં ખપાવવાને નામે શ્રદ્ધારહિત કરાવવા ઈચ્છનારાઓથી સાવચેત રહેવું એજ આવશ્યક છે.
પ્રશ્ન ૮૧૮-આચારાંગઆદિ સૂત્રાની જે નોંધ શ્રીસમવાયાંગજી, નંદીસૂત્ર વિગેરેમાં જણાવેલી છે તેમાં અનંતા ગમા, અનંતા પર્યાયા,