________________
૨૪
સાગર તીર્થકર પણાના ભવ સુધી જેનું અખંડપણું ચાલે એવા સમ્યફવને જ વધિ કહી શકાય.
વળી એજ ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીતત્વાર્થસત્રની ટીકામાં પણ સ્પષ્ટપણે એમ જણાવે છે કે વરાધિ લાભ થયો ત્યારથી તીર્થંકરના ભવ સુધીના ઘણા ભવોમાં ભગવાન મહાવીર મહારાજે જીવોની દયા અને વ્રતધારીઓની અનુકંપા આદિથી શુભકર્મો જ લાગલાગટ આસેવન કરેલાં છે. તે પાઠ આ પ્રમાણે છે –
[यः शुभकर्मासेवनभावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु (તસ્વાર્થસત્રભાષ્યકારિકા) II
[: મૂત? ચાહ-કલેવનમતિમા ગુમ कम-भूतव्रत्यनुकम्पादि वक्ष्यमाण तस्यासेवनम्-अभ्यासः तेन માન્તિ–સાવિત: આવત: જમા થતિ વિષ: ચિત્તकालमित्याह-'भवेष्वनेकेषु' घरवाधिलाभादारभ्य जन्मस्वनेकेषु, અને રિમિયાદ-શે શgિ -જ્ઞાતવાન.]
ભાવાર્થ –તે ભગવાન મહાવીર મહારાજા જેવો અને વ્રતધારીઓની અનુકંપા વિગેરે જે આ ગ્રંથમાંજ કહેવાશે એવાં શુભનું સેવન એટલે લાગલગટ જે આચરણ તેનાથી વાસિત થયેલો એટલે તન્મયતાને પામેલે અંતરાત્મા છે જેને એવા હતા, શંકા કરે છે કે આવા શુભકર્મના આસવનવાળા ભગવાન ક્યાં સુધી હેય ? એના ઉત્તરમાં જણાવે છે કે-વરબધિલાભથી આરંભીને ઘણું ભવમાં તેઓ શુભકર્મ સેવવાવાળા હતા અને અંતે જ્ઞાતકુલમાં ભગવાન મહાવીરપણે જન્મ્યાં.
[ આ પાઠને વિચારતા સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-લાગલાગટ શભકર્મ આચરવાવાળા અને પરોપકારીપણાની નિયમિતતાવાળાઓ સમ્યક્ત્વને વરબધિલાભ કહી શકાય. પણ જિનેશ્વર મહારાજના જીવને સમ્યકત્વના લાભ માત્રને વરઓધિલાભ કહેવાય નહિ અને આ બધી હકીકત