________________
સમાધાન
૨૭ (૨) ઔદયિકભાવે કે ક્ષાપશમિકાદિભાવે પરોપકાર હેવાથી તે
પરોપકારીપણું અનાદિથી છે એમ મનાય નહિ. (૩) ભગવાન જિનેશ્વરેનું સમ્યકત્વ માત્ર વરબધિ ન કહેવાય પણ
વિશિષ્ટ સમ્યફવજ વરબોધિલાભ કહેવાય. (૪) વરબધિને લાભ થયા પછી ભગવાન જિનેશ્વરો પરોપકાર ન કરવામાં લીન જ હોય છે. (૫) તીર્થકરના ભાવથી પહેલાના ભો જે નિરંતર શુભકર્મની
સેવાવાળા ભ હોય તેમાં વરબોધિને લાભ કહેવાય. (૬) કારણરૂપે પરોપકાર પણ ક્ષયોપશમાદિકરૂપ છે માટે તે અનાદિ
છે એમ કહેવાય નહિ (૭) યોગ્યતારૂપે પરોપકાર અનાદિ માનવા છતાં તે પણ યોગ્યતા વિચિત્ર
હોવાથી શ્રીનયસારની પોપકારની તથાભવ્યતા કે યોગ્યતા મિથ્યાત્વદશામાં પણ ફલવાળી થઈ તે વિશિષ્ટતા માનવામાં કોઈની નિંદા નથી. પણ ભગવાન જિનેશ્વર શ્રી મહાવીર મહારાજાની સ્તુતિ છે.
પશ્ન ૯૯૦–આવશ્યકની મલયગિરિજીની વૃત્તિમાં ૪૫૦ મી તથા ૪૫૭મી ગાથાની ટીકામાં અનુક્રમે “મિરાહ્ય રાન્નાથ લેવાનાચાર પન્યાઃ ૩ સમુનઃ” એમ તથા “ સખત્રો ar#: સેમિસ્ટામિધાનેતિ તી છે કત્પન્નઃ રેવાનાયાઃ સુરક્ષાવિતિ” આવા સ્પષ્ટ પાઠોથી દેવાનંદા સમિલ બ્રાહ્મણની પત્ની હતી એમ જણાવે છે કે કેમ ?
સમાધાન-તેજ ગાથાઓની ટીકામાં ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી તેનું નામ સ્પષ્ટપણે ઋષભદત્ત જણાવે છે. માટે કષભદત્તનું બીજુ નામ સોમિલ હતું એમ માનવું ગ્ય છે અને ખુદ મલયગિરિ મહારાજ પણ આગલ જ દેવાનન્દાના ભર્તાર તરીકે ઋષભદત્તને જણાવે છે માટે તે ઋષભદત્તનું બીજુ નામ સોમિલ હેય તેમાં નવાઈ નહિ.
પ્રશ્ન ૭૯૧-જૈન શાસ્ત્રોમાં સર્વસ્થાને અને લૌકિકમાં કૌટિલેઆદિ અર્થશાસ્ત્રોમાં જ્યારે સંવત્સરને અંત આષાઢ શુક્લ પૂર્ણિમાની