________________
૨૧
સમાધાન તે પ્રશ્ન ૭૮૩–શું ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાઓ પણ અનાદિથી પરે૫કાર પરાયણ સ્થિતિવાળા નથી અને તેઓશ્રી શું અમુક કાલથી પરોપકાર પ્રવૃત્તિવાળા થયા છે?
સમાધાન-પૂજ્યપાદુ ભગવાન આચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીઅષ્ટકજી નામના ગ્રન્થમાં જણાવે છે કે- “વાષિત માન્ય પરચા પૂર્વ દિ અર્થાત ભગવાન જિનેશ્વર બધિલાભ થયે તે કરતાં વરબોધિલાભ એટલે શુદ્ધ સમ્યક્ત્વ કહે કે ભગવાન જિનેશ્વરપણાના કારણભૂત જિનના બાંધતી વખત જે દર્શનશુદ્ધિ કહી છે તેના જેવી શુદ્ધ દર્શનવાળી દશા કહે તેવી દશા આવે ત્યારથી તેઓ પરોપકારમાં ઉદ્યમવાળા હોય છે. આમ જે સામાન્ય બધિલાભ કે વરબોધિલાભ પછી જ પરોપકારીપણું ન માનીએ અને અનાદિથી જ જે પરોપકારીપણું માનીએ તો તેજ લલિતવિસ્તરામાં તેજ સ્થાને “ર વરુદ્ધમા ગાચરત્ન' ઇત્યાદિ જણાવીને ભગવાન જિનેધરોની પણ, પહેલાં તે અશુદ્ધદશા હતી, એમ જે સૂચવે છે તે અસંભવિત જ થાય માટે જિનેશ્વરમહારાજાઓ તથાભવ્યત્વવાળા છતાં પણ પરોપકારના કાર્ય કરવા રૂપ શુદ્ધદશાને તે અનાદિથી ધારણ કરનારા નથી પણ વિશિષ્ટ બાધિલાભ પછી જ તે ધારણ કરનારા થાય છે. વળી તેજ લલિતવિસ્તરાના તેજ “મા ” વાળા પાઠમાં ભગવાન જિનેશ્વરને પુલકુમાનિનઃ' અર્થાત દેવગુરુના બહુમાનના કરનારા હોય એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તે શું ભગવાન જિનેશ્વર અનાદિકાલથી સમ્યકત્વવાળા હતા એમ મનાશે ખરૂં? અને એમ માનનારાને નિયંતિકાર મહારાજ શ્રીભદ્રબાહુરવામિજીએ “ગમછત્તતમાગો” વિગેરે જણવી, નિર્ગમ વિગેરે દ્વારા માનનારા ગણાય ખરા ? અર્થાત જેમ દેવગુરૂબહુમાનીપણું “સા 'ના પાઠમાં જણાવ્યું છે, પણ તે દેવગુરૂબહુમાનીપણું, સમ્યકત્વ આદિ વિશિષ્ટ દશા પછી જ થાય છે અને મનાય છે. તેવી રીતે પરોપકારીપણું અનાદિથી નહિ પણ વિશિષ્ટ સમ્યકુવકે વરાધિની દશા પછી જ નિયમિત થઈ શકે અને માની શકાય