________________
૧૮
સાગર
અંગેજ છે, અને તે પ્રમાણે શ્રીપોંચાશક વિગેરેમાં ચેક્`ા લેખ છે. કાઈ પણ ભગવાનનું કાઈપણ કલ્યાણક નક્ષત્રની અપેક્ષાએ આરાધવાનું હતું જ નથી અને અમાવાસ્યા તિથિના નિયમને બાધ કરવા માટેજ ાસુૌ:' એમ કહીને આ શ્રીદીવાળીનું પર્વ લેાક કરે તેમ કરવા જણાવેલું છે.
**
પ્રશ્ન ૭૭૯–ભગવાન્ શ્રીમહાવીરમહારાજે ગર્ભાવસ્થામાં જે અભિગ્રહ કર્યો ત્યારે અધિજ્ઞાનના ઉપયોગ મૂકયો હતા કે નહિ? એક વખત શ્રીસિદ્ધચક્રના અંકમાં ‘તે વખતે અવધિજ્ઞાનને ઉપયોગ નથી મૂકયો,' એમ પણ આવ્યું હતું, અને વળી એમ પણ આવ્યું છે કે તે ગર્ભાવસ્થામાં અવધિજ્ઞાનના ઉપયેગ ભગવાને મૂક્યો છે તે આ એ ભિન્ન ભિન્ન લખાણમાં શુ' સત્ય સમજવું?
સમાધાન–શ્રમણ ભગવાન શ્રીમહાવીરમહારાજે ગર્ભાવસ્થામાં અભિગ્રહ કરતી વખતે પેાતાની દીક્ષાનેા વખત જાણવા માટે શ્રીનંદિવર્ધનની વિનતિ વખતની માફક અવિધજ્ઞાનના ઉપયેાગ નથી મૂકવો, પણ માતાપિતાને પેાતાના વિયેાગમાં કેવું દુઃખ થાય, કઈ દશા થાય કઈ ગતિ થાય એ તમામ અવધિજ્ઞાનના ઉપયેાગથી તેઓશ્રીએ જાણ્યું. એ શ્રી શીલાંકાચાય વિરચિત શ્રીઆચારાંગની ટીકાના લેખથી સ્પષ્ટ છે. વળી શ્રીઆવશ્યક વિગેરેની ટીકાના પાઠાથી માતાપિતાને સ્નેહ અવધિજ્ઞાનથી જાણ્યા એંમ સ્પષ્ટ છે, પર ંતુ કોઈપણ સ્થાને ગર્ભાવસ્થાના અભિગ્રહની વખતે માતાપિતાના મરણ પછી બે વર્ષે દીક્ષા થવાની છે' એમ અવધિજ્ઞાનના ઉપયેગથી જાણીને પછી ‘માતાપિતાના જીવતાં સુધી દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો છે’ એમ લેખ છે જ નહિ અને સાંભવિત પણુ નથી, તેથી એ બન્ને પ્રકારની હકીકતામાંથી એક પણ અયેાગ્ય નથી.
પ્રશ્ન ૭૮૦–ઉપકાર કરવાનું ક્ષયાપશમથી ક્ષયથી કે ઉદયથી
થાય ?
સમાધાન–શિપનિરૂપણુ આદિ ઉપકારા પુણ્યના ઉદયથી થાય છે. આચાર્યં શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે