________________
સમાધાન
છે અને તે સક્રળસ ંધને માન્ય હેાયજ છે, તેા પછી અમાવાસ્યા અને પડવેજ છઠ્ઠ કરવા એવા આગ્રઢ કરી ચૌદશની તિથિ કે જેમાં શક્તિ છતાં ઉપવાસ ન કરે તેા શાસ્ત્રકારા સ્થાન સ્થાન ઉપર પ્રાયશ્ચિત્તવિધાન કરે છે, તેવી પખ્ખીની ચૌદશને દિવસે ન લાવવું હોય તેા ન લાવી શકાય એવું છતાં પણ અને શાસ્ત્રકારે તિથિના આગ્રહ છ′ના નિ માટે ન કરવા એમ જણાવેલ છતાં અર્ધાંપત્તિથી તેજ દિવસે પારણું કરવાને આગ્રહ કરવા તે ઉચિત છે એમ તેા કહી શકાય નહિ આ વખતે પ`ષણુપની આરાધનાના દિવસેા નીચે મુજબ કરવા ઠીક લાગેછે. શ્રાવણ વદ ૧૩ સેામવાર તા. ૨૬મી અટ્ઠાઈનું ધર. શ્રાવણ વદ ૧૩ અને શ્રાવણ વદ ૧૪નેા છઠ્ઠ
ભાદરવા શુ. ૧ તે ગુરૂવારે પવાંચન અને કલ્પને ઉપવાસ, ભાદરવા શુ. ૧ બીજી શુક્રવારે ભગવાન મહાવીર્ મહારાજને જન્મ, ભાદરવા શુ. ૨ શિનવારથી તલાધરના અેમ.
)સેનપ્રશ્ન પ્રમાણે જેતે પાંચમની તપસ્યા નિયમિત કરવાની હોય તેને ત્રીજ, ચેાથ અને પાંચમને અેમ કરાય, છઠ્ઠું કરવાની શક્તિવા - ળાને પણ ચેાથ પાંચમના છઠ્ઠું કરવાના હાય છે, પણ ચેાથની સાં રીના દિવસને કાઈ પણ પ્રકારે આરાધના બાબતમાં આંચ ન લાગે તે ધ્યાનમાં રાખવાનુ છે. પાંચમ કરતા હોય છતાં પણ છઠ્ઠું ન થઇ શકે અને આગળ ઉપવાસ ન પણ વાળવા હોય તે તેને ચેાથના ઉપવા i પાંચમના ઉપવાસ આવી ગયા એમ પણુ સ્પષ્ટ લેખ શાસ્ત્રમાં છે.) ભાદરવા શુ. ૪ સેામ તા. ૨ જીએ સંવરી પ.
પ્રશ્ન ૭૬૬-શાસ્ત્રામાં સ્પષ્ટપણે જણાવે છે કે શાસ્ત્રમાત્રના પ્રદાનને અંગે નીચે જણાવેલા ત્રણ ગુણવાળાજ અધિકારી છે.
(૧) જીવ ભવ્ય હાવા જોઇએ,
(૨) મેાક્ષમાની અભિલાષાવાળા હાવે જોઇએ.
(૩) ગુરૂમહારાજના ઉપદેશમાં રહેલા હવા જોઈ એ.