________________
(૨૪)
શ્રી વડિલવૃત્તિ ઉત્તરાદ્ધ, પર્ષદા હાયની? એમ ચિત્રકારોએ પણ વિવિધ પ્રકારનાં ચિત્રએ કરીને તે સભા ત્રણ જગતને આશ્ચર્યકારી બનાવી. પછી ધન્ય પુરૂષોમાં ઉત્તમ એ તે રાજા, શુભ મૂહૂર્તને વિષે મસ્તક ઉપર મુકુટ ધારણ કરી સિંહાસન ઉપર બેઠે. તે નિર્મલ મુકુટ મતકને વિષે ધારણ કર્યો તેથી જયવર્મા રાજાનું મુખકમલ બેવડુ દેખાવા લાગ્યું. આ કાંઈ આશ્ચર્ય નહોતું. પછી ઈદ્રના સરખે પરાક્રમી તે જયવર્મા નામને સજા લેકમાં પ્રિમુખ એવા નામથી પ્રસિદ્ધ થયે.
હવે જયવર્મ ભૂપતિના મુકુટની વાત સાંભળીને મહા કોષાતુર થએલા ચંડમવતન ભૂપાળે અવંતીથી એક દૂત પ્રિમુખ ભૂપતિ પાસે મેક. ડૂત પણ દ્વિમુખ પાસે આવીને ચંડપ્રદ્યોતન ભૂપતિની આજ્ઞા કહેવા લાગ્યું કે “જે તમારે જીવિતનું કાર્ય હોય તે તમને પૃથ્વીમાંથી જડેલો મુકુટ ચંડપ્રદ્યોતના મહારાજાને સેપે.” દ્વિમુખ ભૂપતિએ કહ્યું. “હે ચર! ખરેખર ત્યારે રાજા મહામૂખે દેખાય છે. જે દુષ્પાય એવા મહા મુકુટને અભિલાષ કરે છે. જા હારા રાજાને કહે કે તે પિતાની શિવા રાણ, અનલગિરિ હસ્તિ, અગ્નિભીરૂ રથ અને લેહજઘ દૂત એટલી વસ્તુઓ ઝટ મને સેપે.” આ પ્રમાણે કહીને પછી દ્વિમુખ રાજાએ પોતાના સેવકે પાસે તે મહાદૂતને ગલે પકડાવી નગરની બહાર કાઢી મૂક્યું. તે અવંતિ નગરીએ જઈ સર્વ વાત ચંડપ્રદ્યોતનને કહી. ચંડપ્રદ્યોતને પણ મહાક્રોધથી પ્રયાણને પટપ્સ વગડા. ગણત્રી ન કરી શકાય તેટલા અશ્વ, ગજ, રથ અને પાયદલવાલા મહાસંન્યથી ચંડપ્રદ્યતન રાજા પ્રયાણ કરે છે તે વખતે કયા કયા બલવંત રાજાઓ પણ કંપાયમાન નથી થયા? સ્થાનકે સ્થાનકે પિતાના તાબામાં કરેલા અનેક ભૂપતિઓથી વધતા સિન્યવાળા અવંતિ નગરીના મહારાજા ચંડપ્રદ્યોતને પંચાલ દેશના સિમાડા ઉપર પડાવ કર્યો. પિતાના સાત પુત્ર સહિત અસંખ્ય સેનાથી વિંટાએલ, અનેક શત્રુઓના સમૂહને કંપાવનાર અને બમણુ ઉત્સાહવાલો દ્વિમુખ ભૂપતિ પણ પિતાના નિશાનેના ઘેર શબ્દથી શત્રુની સેના રૂપ સ્ત્રીઓના ગર્વ રૂપ ગર્ભને તેડી પાડતે ક્ત મતાના સીમાડે આ. અનુક્રમે અને રાજાઓને યુદ્ધ ચાલ્યું. તેમાં મુકુટના પ્રભાવથી દ્વિમુખ સજાનું પરાક્રમ શત્રુના સમૂહને દુ:સહ દેખાયું. દ્વિમુખે શત્રુનું સન્ય જીતી લીધું તેથી અવંતિ નાથ પોતે યુદ્ધ કરવા આવ્યો પરંતુ તેને તે શસ્ત્ર તથા ૭ રહિત કરી નાખ્યો, ઝટ દ્વિમુખે અવંતિપતિને બાંધીને પોતાના નગરમાં આયે. જેનું સર્વ સૈન્ય હારી ગયું છે એવા ચંડઅદ્યતન રાજાને દ્વિમુખ ભૂપતિએ લઘુ બનાવી દીધે એ કાંઈ કેતુક નહોતું. - એકદા કારાગ્રહની આગલ ફરતી એવી લક્ષમીના સમાન કે ધન્ય છીને જોઇ ચંડ પ્રદ્યોતને પહેરેદારને પૂછયું કે “ આ રાજાને કેટલા પુત્ર છે અને આ પુત્રી કેની છે?” આ પ્રમાણે પૂછતા એવા અવંતિનાથને પહેરેદારે કહ્યું. “હે દેવ! આ રાજાને નમાલા નામે સ્ત્રી છે અને તેણીના ઉદરથી જાણે દિશાઓના અધિપતિએજ હાયની !