________________
*
*
*
ગાથા ૪ થી ]
૧૩ ક્રિયામાં પચ્ચખાણ મૂખ્ય ક્રિયા છે. તે સૂર્યોદય વખતે કરાય છે તે સૂર્યોદય વખતની તિથિ પ્રમાણ કરાય તે સ્વાભાવિક છે. શ્રી શ્રાદ્ધવિધ્યાદિ શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે – ઉદયતિથિ તેડે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને
વિધિના દેવા લાગે.
ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી પમાં તે તિથિઓ પ્રમાણ જાણવી, કે જેમાં સૂર્યોદય થએલો હોય, પરંતુ અન્ય નહિ. પૂજા, પચ્ચખાણ, પ્રતિકમણ તથા નિયમગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયે હેય. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. તેનાથી ભિન્ન કરવામાં આવે તે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને ભંગ, એકે ખોટું કર્યું તેને જોઈને બીજા પણ ખોટું કરે તે જાતની અનવસ્થા, મિથ્યાત્વ અને સંયમ તથા આત્માને હાનિરૂપ વિરાધના જેવા ભયંકર દેષો લાગે.”
શ્રી સેનપ્રશ્નમાં આ હકીકતને નીચેના પ્રશ્નોત્તરથી વધારે ટેકે મળે છે – ર૦-“ વારિબત્તેિ વવગપંજમણુ નાશ્વ
ताओ तिहिओ जासिं उदेइ सुरो न अण्णाओ ॥१॥ " पूआ पच्चक्खाणं पडिक्कमणं तहय नियमगहणं च ।
जिए उदेइ सुरो तीइ तिहिए उ कायव्धं ॥२॥ "उदयंमि जा तिहि सा पमाणमिअरीइ कीरमाणीए । ___ आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे" ॥३॥ इति (શ્રી પ્રદ્ધવિધિ . p. ૨૨-તથા ધસંગ્રહ)