________________
૫૪
[તતરં બને તિથિના નામ લાગુ પડે છે, પણ વ્યવહાર ગૌણુ-મુખ્ય ન્યાયને અનુસરી કરાય છે.” (જૂઓ ગા. ૪ ની ટીકા) પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશની મુખ્યતા હોવાથી તેના ક્ષયે કરાતી તેરશને ચૌદશનું નામ અપાય છે. જ્યારે પૂર્ણિમા એટલી મુખ્ય નહિ હોવાથી, તેને ક્ષય ચૌદશમાં અંગીકાર કર્યા છતાં, તે દિવસને પૂર્ણિમાથી નહિ કહેતાં ચૌદશથી જ કહેવામાં આવે છે. શ્રીહરિપ્રશ્નને પાઠ પણ પુનમના ક્ષયે તેરશને અને પાંચમના
ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું કહેતો નથી. (પ્રશ્નો-વારૂ, જ્યારે પુનમ ચૌદશમાં જ કરવી કબુલ છે, ત્યારે શ્રી હરિપ્રશ્નમાં “એકજ સાથેના પાંચમ અને પુનમના ક્ષયના પ્રશ્નમાં પાંચમક્ષયે તેનું તપ પહેલી તિથિમાં કરવાનું જણાવી, પુનમના ક્ષયે તેનું તપ પૂર્વતિથિમાં કર વાનું ન જણાવતાં, “થોશીવતુર્વ એમ કહી તેરસ કેમ લે છે અને તેરસ ભૂલે તે, નહિ કે ચૌદશે ભૂલે તે, પડે ક્ષીણ પુનમનું તપ કરવાનું કેમ કહે છે? શું એ પ્રશ્રનેત્તર એમ નથી કહેતે કે- પુનમનો ક્ષયે તેનું કાર્ય તેરસે કરવું ?
(ઉત્તર)–શ્રી હરિપ્રશ્નમાં એ પ્રશ્ન છે કે-પાંચમ
૩૫–“પ્રશ્ન- તિથિરિતા મવતિ તવા તત્તા कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥५॥" ___ उत्तरम्-अत्र पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां प्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ॥५॥" (શ્રી દીપ મુ. p. ૭૮-૭૧)