________________
૧૨૬
[ તવતરં૦ • ભ્રમ શાથી? (ઉત્તર)-તે પછી શું બાકી રહે છે?
(પ્રશ્ન)-હાલમાં એમ કેમ મનાઈ ગયું છે કે તિથિની ક્ષય-વૃદ્ધિ મનાય નહિ?
(ઉત્તર)–એનું કારણ ભીંતીયાં પંચાગેથી છેલ્લાં થોડાં વર્ષોમાં જે ભ્રમ પિસી ગયે છે તે છે. અમે આ વાતને પાછળ સારી પેઠે સમજાવી ગયા છીએ. (જૂઓ ગાથા ૫ ની ટીકા.) અજ્ઞાન મનુષ્યો તે એના ભેગા થઈ પડે એમાં આશ્ચર્ય નથી, પણ જેઓ એક શાસ્ત્રરૂપી ચક્ષુવાળ છે, શાસ્ત્રજ્ઞાતા છે અને અજ્ઞાન જનતાના ઉદ્ધારકે છે, તેઓમાંના પણ કેટલાક
જ્યારે તે આંખ મીંચી દઈને જાણે-અજાયે ભ્રમના ભેગ પિતે થઈ પડે છે અને પિતાના વિશ્વાસે રહેલી જનતાને પણ પાડે છે ત્યારે તેના જેવું શોચનીય બીજું એકે નથી.
(પ્રશ્ન-જે તિથિની ક્ષય-વૃદ્ધિ હોય, તેને બદલે ભીંતીયાં પંચાંગમાં પૂર્વતિથિની ક્ષય-વૃદ્ધિ લખાય છે, તેને આશય તે તમેએ સારે બતાવ્યું છે ને?
(ઉત્તર) પણ તેનાથી વ્યાજને લાભ લેવા જતાં મૂઠી ગુમાવી નખાય છે, એ પણ અમે કહ્યું છે ને?
વ્યાજ અને મૂડી. (પ્રશ્ન-વ્યાજ શું અને મૂઠી શું ?
(ઉત્તર)-કલ્પના પ્રમાણે એકાદ દિવસ છેવા કરવાના આરંભે વધારે બચે તે વ્યાજ સમાન છે, અને શ્રી તીર્થકર