________________
ગાથા ૧૭ મી]
૧૮૧
(૪) બહુ કરે કે થાડા કરે, પણ નિર્દોષ પ્રમાણાથી જે વસ્તુ સાચી હેાય તેને જ આપણે સાચી માનીને શાસ્ત્રીય વિધિથી અનુસરવા કટિખદ્ધ રહેવું જોઈએ.” (પ્રશ્ન)–વૃદ્ધિ-હાનિ પ્રસ ંગે ક્ષયે પૂર્વાદિ' વાળે નિયમ ઘણેાજ સ્પષ્ટ છે, છતાં હવે ખાલજીવા પણ તિથિનિયમાં ગુંચાય નહિ તેવા કોઈ સાધારણ નિયમ જો શાસ્ત્રકારે *માન્યા હાય તે તેજ કહેા, કે જેથી બધી ભાંજગડ મટે.
(ઉત્તર)-બહુ સારૂં. ઉત્ક્રય તેમજ ક્ષીણ-વૃદ્ધિ તિથિને માટે પાછળ જે નિયમેા પ્રાચીન શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે, તેને જ લક્ષ્યમાં રાખીને ખાલજીવેાના ઉપકાર માટે આજ શાસ્ત્રમાં શાસ્ત્રકાર મહારાજે એક સાધારણ નિયમ મધ્યે છે તેજ અમે તમને જણાવીએ છીએ.
ગાથાના પૂર્વાર્ધમાં પરગચ્છિને વૃદ્ધિ પ્રસંગે પ્રથમ તિથિ લેવાના નિષેધ જણાવીને, તેના ઉત્તરાર્ધમાં ગ્રન્થકાર જે લક્ષણ ફરમાવે છે તે આ પ્રમાણે છે—
"
પંચમ્યાદિ જે તિથિ રવિવારાદિ જે દિવસે સમાપ્ત થતી હોય તે જ રવિવારાદિ દિવસ તે પચમ્યાદિ તિથિરૂપે પ્રમાણભૂત છે.’ ક્ષયે પૂર્વાં' અને વૃદ્ધૌ ઉત્તરા' શું એ કદાચ તમને ન સમજાય, તે આ નિયમમાં શાસ્ત્રકારે સીધું અને સ્પષ્ટ લક્ષણ માંધી આપ્યું” કે જે તિથિ તમારે જોઇતી હોય તે તિથિની સમાપ્તિ કયે દિવસે થાય છે, એટલું તમે તપાસી લેા. જે દિવસે તે સમાપ્તિ થતી હાય તે દિવસે તમારે તે તિથિ કરવી. પછી ભલે તેને ક્ષય હાય કે વૃદ્ધિ હાય કોઇને