________________
૨૩૪
[ તવતરે,
વાદિકનું કહેલું છે. જે એમ ન હેત તો અત્યારે લૌકિક ટિપ્પણનુસારે દીક્ષા-પ્રતિષ્ઠાદિનાં લગ્નો-મુર્તે નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી જ ન હોત. નિહવ સંબંધી વિચાર કરીએ તે, તેને તે અંશ માત્ર સંબંધ રાખવાનો પણ નિષેધ કર્યો છે. માટે પરપાવંડી અને નિતવ વચ્ચે મોટું અંતર સમજવું. ગચ્છભેદ છતાં પ્રામાણિક રામાચારી હોય તો વાંધો નથી
આથી જે સમાચારીમાં ઉપર કહ્યા મુજબનું લક્ષણ આવતું હેય, તે બીજા ગચ્છની હોય, તે પણ “અપ્રામાણિક છે એવી શંકા કરવી નહિ. એવે સ્થળે ગચ્છભેદ પ્રતિક્રમણ સામાયિક આદિ નિયત વિધિઓથી કરેલે નથી હોતો, પણ પોતપોતાના ગચ્છમાં દ્રવ્યાદિ અપેક્ષાએ કરાતા જુદા જુદા તપ વિગેરેથી કરેલા હોય છે. શ્રી નિશીથચૂર્ણિ ઉદ્દેશ ૧૧ માં કહ્યું છે કે- જે દિવસે ઉપસ્થા.
૧૧પ-આ સ્થાને મુકિત પ્રતમાં “gવધસ્ટક્ષતાનાં છાત્તાણામાચારાનામપિ નાપ્રમાણમાંરાની” એ પાઠ. છે. લિખિતમાં એને પાઠાંતર આ પ્રમાણે છે. “તથા વોलक्षणायाः सामाचार्या गच्छान्तरीयाया अपि नाप्रामाण्यमा. शङ्कनीयं यतस्तत्र भेदो न प्रतिक्रमणसामायिकादिनियतविधिः कृतो भवति किन्तु निजनिजगच्छे द्रव्याद्यपेक्षया तपानभृति તો મત ”
૧૧૬-“યત કરમૂ-જ્ઞદિવલંડવાનિત તે વિહં સિ चि निव्वीयं (प्रत्यन्तरे केसिंचि अभत्तट्ठो भवति, केसि चि आयंबिलं" इत्यधिकम् ) केसिं चि न किंचि वि, जस्स वा जं आयरियपरंपरागयं छट्ठमादियं कराविजति, मंडलिसम्भोगट्ठा सत्त आयंबिले कराविज्जति निव्वीए वा, जस्स वा जं परंपरा” રૂતિ નિરીથ. ૩. ૨૨” (. રૂરૂ) નોંધ-( ) કૌસમાં મુકેલા પાઠે અમે મુક્યા છે.