________________
ગાથા ૪૬ મી ]
૨૩૩
નહિ માનનારા અને શેષને માનનારા હોય, તેા પણ તે જમાલીની માફક મિથ્યાદષ્ટિ છે.’' શ્રી સ્થાનાંગવૃત્તિમાં તેવાને પ્રવચનમાä પણ કહેલા છે. ત્યાં કહ્યું છે કે– શ્રી જિનેશ્વર મહારાજે કહેલી સમુદ્ધાતાદિ વસ્તુની ઉલટી પ્રરૂપણા કરનારા પ્રવચનથી ખાદ્ય છે.”
નિહ્નવનું આ પ્રમાણે સ્વરૂપ બતાવીને શાસ્ત્રકાર ‘પરપાઅ’ડી તથા નિહ્નવ વચ્ચે શું ફરક છે?' એ શંકાનુ સમાધાન કરે છે કેપરપાષડી કે જે અન્યતિર્થિક કહેવાય છે તેની ફક્ત પ્રશંસાને નિષેધ કરેલા છે, તેના ગ્રન્થાદિ ભણવાના નિષેધ કર્યાં નથી; કારણ કે-“સ્વસમય પરસમયને જાણનારા ક’ઇત્યાદિ શબ્દો દ્વારા શ્રી અનુયાગદાર આદિ શાસ્ત્રામાં તથા શ્રી સ્યાદ્વાદમજરીમાં સાક્ષાત્ ભણઆખા, સીા અને સ્પષ્ટ પાઠાંતર છે, જેને અનુવાદ અમે ઉપર આપ્યા છે—
,,
निह्नवत्वं चाल्पापलापित्वेऽपि सम्भवति, यदुक्तम् - " पयमक्खरं पि इक्कें, जो न रोयइ सुतनिद्दिनं । सेसं रोअन्तो वि अ मिच्छदिट्ठी जमालि व्व " ॥ श्रीविशेषावश्यकवृत्तौ । तथा स प्रवचनवाद्योऽपि भण्यते, यदुक्तम्- " समुद्घातादि जिनाभिहितं वस्त्वन्यथाप्ररूपयन् प्रवचनबाह्यो भवतीति श्रीस्थानाङ्गवृत्तौ । नतु परपाषण्डकनिहवयोः किमन्तरमिति चेद्, उच्यते-अन्यतीर्थिकस्य प्रशंसाया एव निषिद्धत्वात् न तु तदीयग्रन्थाध्ययनादेरपि ससमयपरसमयविऊत्ति प्रवच नवचनात् स्याद्वादमञ्जर्या च तदीयग्रन्थाध्ययनस्य साक्षादः नुज्ञातत्वात्, अन्यथा सम्प्रति लौकिक टिप्पणानुसारेण दीक्षाप्रतिष्ठादिलग्नानां प्रवृत्तिरेव न स्यात्, निह्नवस्य त्वंशतोऽपि सम्बन्धस्य निषिद्धत्वात् महदन्तरमवसातव्यम् ॥
"
નોંધ-આ પાઠમાં લૌકિક ટિપ્પણાનુસારે દીક્ષા પ્રતિષ્ઠાદિ લગ્ન લેવાની પ્રવૃત્તિ જણાવીને જૈન વિષ્ણુાના વિચ્છેદ સુચવેલા છે.
"
6
ܕܝ
""