________________
૨૪૪
[તત્ત્વતરું
દેખાય છે તે કહેવું તદ્દન અયોગ્ય છે, કારણ કે–મૂલ શબ્દ “ત. fછતવાન પડેલો છે. મોટી ટીકાના આધારે તેનો અર્થ સ્થાપી યાવત બનાવી” એવો થાય છે. અર્થાત મંદિર કરાવીને તેની અંદર પ્રતિમાઓ પણ ભરત મહારાજે જ પધરાવી પણ બીજા કોઈએ નહિ.
માટે આ વિચાર કરીને તમારે પ્રતિષ્ઠાનું દ્રવ્યપૂજાપણું નહિ માનવું, તથા ગૃહસ્થોએ પ્રતિષ્ઠાકૃત્ય (અંજનશલાકા ) નહિ કરવું પણ સુવિહિત અચાર્યાદિ સાધુઓ પાસે કરાવવું પદ
પિતાના દોષનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકાર નીચેની બે ગાથા કહે છે,
ગાથા ૫૭-૫૮ : મધ્યસ્થ અને ગીતાથની ફરજ, इह सिद्धंतविरुद्धं, जं किंचि वि हुज्ज तं पिनाऊणं । मज्झत्थो गीयत्थो, जो अन सोहेइ ते दोसो।।५७।। जो पुण आगमसंगयमवि,
मुणिऊणं पि मच्छरंधमणो। नो मन्नइ सो वज्जो,
____ मन्नह सो तिहुयणे पुज्जो॥५८॥ (પ્ર.)-આ શ્રી તત્ત્વતરંગિણ શાસ્ત્રમાં સિદ્ધાંત વિરૂદ્ધ જે કાંઈ હોય તે જાણીને પણ, જે રાગદ્વેષ વિનાના ગીતાર્થ પુરૂષ નહિ શુદ્ધ કરે તે દેષ તેમને જ ગણાશે, પણ અમારો નહિ.
, ભાવાર્થ એ છે કે-આ ગ્રન્થ મધ્યસ્થ જાણકાર આત્મા
એ જ મારા ઉપર અનુકંપા લાવીને શેધ, પણ જે તે બેલનારા દુરાગ્રહીઓએ નહિ શેધ. આપણા
આ પ્રકરણને જેઓ સિદ્ધાન્તાનુસારી છે એમ જાણીને પણ અમારે એનું કાંઈ પ્રયોજન નથી—એવા માત્સર્યથી અંધ મનવાળા