________________
[તવતર
(પ્ર૦)–જો કાઇ પણ સિદ્ધાંત વિરૂદ્ધ કરતું હાય, તેા તે જે ચિહ્નથી માલુમ પડે તે ચિહ્ન હું શાસ્ત્રને અનુસારે કહું છું.૫૪૮
૨૪૨
શ્રાવક અને શ્રાવકિએને ચરવળેા અને મુહત્ત રાખવાનુ શ્રી અનુયોગદ્રાર સૂત્ર-વૃત્તિ-ચૂર્ણિ પ્રમુખ ગ્રન્થામાં શાસ્ત્રકારોએ સ્પષ્ટ ફરમાવ્યું છે. આ જિનકથિત હેવા છતાં સિદ્ધાંત વિરૂદ્ધ કરનારાઓ કહે છે કે—જિનેશ્વર મહારાજે તે કહ્યું નથી' ।।૪૯ના
કેટલાક મતિમંદ આત્માએ શ્રાવકોને એમ ઉપદેશ આપે છે કે- પૌષધ તથા અતિથિદાન પતિથિએ જ કરવા' !પના
આવા માણસા પોતાની માનેલી વાતને ખીજા ગ્રન્થાથી સંમત બનાવવા માટે વિચારશૂન્ય બને છે અને પર્યાયભાવ લઇને બૌદ્ધ દિકા જેમ વિપરીત પ્રરૂપણા કરે છે, તેમ તેઓ પણ શાસ્ત્રના ગમે તે એક દેશને પકડીને વિપરીત પ્રરૂપણા કરે છે.
ગ્રન્થકારના શબ્દોમાં આ જ વસ્તુને સાક્ષાત્કાર આજે આપણને પૂનમ–અમાસની ક્ષયવૃદ્ધિએ ચાલતી તેરસની ક્ષયવૃદ્ધિ સુધારવાને બદલે, તેના આલખને ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા શુદ ત્રીજ આદિની ક્ષયવૃદ્ધિ કરવાનુ કહેનારા કરાવી રહ્યા છે, એ પણ સિદ્ધાંતવિરૂદ્ધતાનું એક ચિહ્ન છે. પા
શ્રી પ્રતિષ્ટાકલ્પમાં સાધુને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા (અંજનશલાકા) કરવાની આજ્ઞા આપી છે, પરંતુ ગૃહસ્થાએ પણ કરવી’ એમ કહ્યું નથી. શ્રી વીરચરિત્રમાં શ્રી કપિલકેવલીએ સુગંધચૂર્ણથી પ્રતિષ્ઠા કરી હાવાના ઉલ્લેખ પણ છે, શ્રી શત્રુંજય માહાત્મ્ય કે જેના કર્તા શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ ચારસા સીત્તેરની સાલમાં થયા હતા, તે પ્રાચીન ગ્રન્થમાં પણ અષ્ટાપદ પર્વત ઉપર ભરતાદિ શ્રાવકો સાથે શ્રી નાભસૂરિસ્વામિએ પ્રતિષ્ઠા કર્યાંના ઉલ્લેખ છે. અને જે પ્રમાણે