________________
( પ્ર
યકાની
વિક્રમ સંવત.
૨૪૬
[ તવંતરે तिहिआराहणसंकातपतविआणेगभविअपीइकरी । गाहासंगइवलणा, बुहजणमइतुंबितरणिज्जा ॥६१॥ बाणरयणीसरसभूमिअविकमवच्छरम्मि महुमासे । जिणजणियधम्मसायररइतत्ततरंगिणी जयउ॥६२ I | રુતિ તરવતળિસૂત્રમ્ |
(પ્ર.)-આ પ્રમ ણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન આચાર્ય શ્રી વિજયદાનસૂરિ મહારાજની સેવાથી કાંઈક જ્ઞાન મેળવીને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરમણિએ વિક્રમ સંવત ૧૬૧૫ ના ચૈત્ર માસમાં રચેલી આ શ્રી તત્ત્વતરંગિણી જયવંતી વર્તો.
તત્વ એટલે આરાધ્ય રૂપે તિથિએ અને તરંગ એટલે તે તિથિઓના સ્વરૂપ રૂપી કલ્લે એ કલ્લોલો જેમાં હોય તેનું નામ તત્વતરંગિણું છે. લોકોમાં તરંગિણી એટલે નદી કહેવાય છે. એ નદીની ઉપમા આ ગ્રંથના નામ સાથે જોડેલી હેવાથી આ ગ્રન્થ અને નદી વચ્ચેની સામ્યતા મૂળ ગાથામાં આપેલા વિશેષણે સાથે અહીં ઘટાવે છે –
જેવી રીતે નદી પાણીના આશ્લેટોથી ઉત્પન્ન થતાં શબ્દોવાળી હોય છે, તેવી રીતે આ તત્ત્વતરંગિણું શ્રેતાઓને પ્રીતિ ઉપજાવનાર ઉદાર શબ્દએ કરીને વ્યાપ્ત છે.
જેવી રીતે લૌકિક નદી તીરવાળી હોય છે, તેવી રીતે આ નદી વાદી અને પ્રતિવાદીરૂપ બે કાંઠાવાળી છે.
જેવી રીતે એ નદી કહમાંથી નીકળી હોય છે તેવી રીતે આ નદી પણ જૈન સિદ્ધાંત રૂપી કહમાંથી નીકળેલી છે.
જેવી રીતે તે નદી ક્રમે કરીને બીજી બીજી નદીઓનાં પાણી મળવાથી વૃદ્ધિવાળી થતી જાય છે, તેવી રીતે આ તત્ત્વનદી પણ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષનાં વાકયથી ક્રમસર વૃદ્ધિ પામેલી છે.