________________
ગાથા ૪૬ મી].
૨૩૫ પના કરવામાં આવે તે દિવસે કેટલાક ઉપવાસ કરાવે છે, કેટલાક આયંબીલ કરાવે છે, કેટલાક નિવિ અને કેટલાક કાંઈ પણ કરાવતા નથી. જે આચાર્યની પરંપરામાં જે છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ ચાલ્યો આવતો હોય તે કરાવાય છે, મંડલીસંગ માટે કેટલાક સાત આયંબીલ કરાવે છે, કેટલાક નિવિ કરાવે છે, જેની પરંપરામાં જે કરાવાતું હોય તે ઠીક જાણવું.”
ઉપર કહેલું લક્ષણ કાલ્પનિક છે એમ પણ નહિ કહેવું, કારણ કે-શાસ્ત્રમાં કહ્યું છે કે- “અશઠગીતાર્થ મહાપુરૂષોએ જે કાંઈ દ્રવ્યાદિ કારણોને આશ્રીને અસાવધ પ્રવૃત્તિ આચરી હોય અને બીજાઓએ તેનું નિવારણ નહિ કરતાં બહુ માનેલી હોય, તે આચરણ ગણાય છે.”
શ્રી કલ્પવૃત્તિમાં એને અર્થ જણાવતાં કહ્યું છે કે શ્રી કાલિકાચાર્યની માફક રાગદ્વેષ રહિત પ્રમાણુ0 પુરૂષે કરેલી ભાદરવા શુદી ચોથની પર્યુષણા માફક જે કાંઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિમાં મજબુત કારણે મૂલ–ઉત્તર ગુણની આરાધનાને બાધ નહિ કરનારું અને તત્કાલવર્તિ તેવા જ અન્ય ગીતાર્થો વડે નિવારેલું ન હોય, એટલું જ
૧૧૭—“ વહુ -અરે રમાડુvi, ૬ થરૂ છે असावज्जं । न निवारियमण्णेहि य, बहुमणुमयमेयमाइण्णं ॥ (g૦ રૂરૂ) ૧૧૮-અન-
નાહિતેન વર્જિાવાવિવમાનस्थेन सता समाचीर्ण-आचरितं यद् भाद्रपदशुद्धचतुर्थीपर्युष. णावत् यत् कुत्रचित् द्रव्यक्षेत्रकालादौ कारणे-पुष्टालम्बनेऽसावा प्रकृत्या मूलोत्तरगुणाराधनाया अबाधकं न च-नैव निवारितमन्यैस्तथाविधैरेव तत्कालवर्तिभिर्गीतार्थैः, अपि तु बहु यथा भवति एवमनुमतम् , एतदाचीर्णमुच्यते ।" कल्पवृत्तौ उ. રૂ, રવાણ ૩, ૪ત્ર શરૂ (g. ૩)