Book Title: Parv Tithi Prakash
Author(s): Jambuvijay Gani
Publisher: Shah Khubchand Panachand

View full book text
Previous | Next

Page 259
________________ ર૩૬ [ તવતરે નહિ પણ બહુમાન્ય રાખેલું, એવું જે આદરેલું હોય તે આચાર્યું કહેવાય છે.” શ્રી ભગવતીજીમાં કક્ષામહનીય કર્મને વેદનારા શ્રમણ નિર્ચન્થ હોય છે ? ઈત્યાદિ પાઠમાં રહેલા “વથitખું” એ પદની ટીકામાં કહેવામાં આવ્યું છે કે “કાલની અપેક્ષાએ જે ઘણા આગમને જાણકાર હોય તે પ્રવચનિક કહેવાય છે. એવા પ્રાવચનિકેમાં “એક આમ કરે છે અને બીજા વળી આમ કરે છે, તે એનું તત્ત્વ શું સમજવું ? આ શંકાનું સમાધાન એ છે કે-“ચારિત્રહનીય કર્મના ક્ષયોપશમ વિશેષથી અને ઉત્સર્ગ–અપવાદાદિના ભાવિતપણાથી આગમધરામાં પણ વિચિત્ર પ્રવૃત્તિઓ હેઈ શકે છે. તે બધીજ પ્રમાણ હોય એવું નથી, કારણ કે-તે જ પ્રવૃત્તિ પ્રમાણભૂત છે કે જે આગમથી વિરૂદ્ધ ન હોય.” તપગચ્છ સમાચાર સમાચારી વિષે તપગચ્છની શી માન્યતા છે તે આ ઉપરથી વાંચકોને સ્પષ્ટ સમજાશે. પ્રામાણિક પુરૂષથી જે પ્રવૃત્તિ શરૂ કરાયેલી હોય, આગમ સાથે જેને લેશ માત્ર બાધ આવતે ન હોય, સર્વ ગીતાર્થોને બહુમત થયેલી હોય, તે ૧૧૯-“તથા ૪ મહત્ય “ મને ! સમા વિ णिग्गंथा कंखामोहणिज्ज कम्मं वेदेति' इत्याद्यालापकस्थित'पाक्यणंतरेहि' ति सूत्रलेशस्य वृत्तिर्यथा-'प्रबचनमधीते वेत्ति वा प्रावचनः, कालापेक्षया वह्वागमः पुरुषः, तत्र एकः प्रावच. निक एवं कुरुते अन्यस्त्वेवमिति, किमत्र तत्त्वमिति, समा. धिश्चेह चारित्रमोहनीयक्षयोपशमविशेषेणोत्सर्गापवादादिभोवि. तत्येन च प्रावचनिकानां विचित्रा प्रवृत्तिरिति नासौ सर्वथा प्रमाणमागमाऽविरुद्धप्रवृत्तेरेव प्रमाणत्वात्" (पृ. ३३)

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272