________________
૧૮૬
[ તવંતરે ગાથા ૧૯ મી મૃષાભાષણની સમજુતી.
તિથિની વૃદ્ધિ હોય ત્યારે કેટલાક “પહેલે દિવસે તિથિપૂર્ણ છે પણ બીજે દિવસે નથી” એમ કહેવાને ઉતાવળા થાય છે, પણ તે તેમનું મૃષાભાષણ છે તે સમજાવવા માટે કહે છે – तं पुण असच्चवयणं,
__जं भण्णइ अज पुण्णतिहिदिवसो। "जं णं पुरो वि दुगतिगघडिया,
वटंति तीसे य ॥१९॥ (પ્ર.)-તિથિવૃદ્ધિમાં પ્રથમ દિવસે જે એમ કહેવું કે- આજે પૂર્ણ તિથિ છે” તે અસત્ય વચન છે, કારણ કે-બીજે દિવસે પણ તે તિથિની બે-ત્રણ ઘડીઓ પહોંચે છે. બે ઘડીઓ તેજ તિથિની શી રીતે ?” એમ જે પૂછતા હો તો અમે પાછળ જ ગાથા ૧૭ માં “તિથિનું અધિકપણું એટલે શું ? એક જ તિથિનું બે સૂર્યોદયને લાગવું તે? ” ઇત્યાદિ કથન કરી ગયા છીએ. તે શું તમારા ચિત્તમાં નથી આવ્યું ? આવ્યું છે તે ફરીથી પૂછો છો કેમ? “સ્પષ્ટ કરવા
૭૮-મુકિત પ્રતમાં “” પાઠ છાપેલો છે, પણ ટીકામાં “i શબ્દનો અર્થ વાક્યાલંકાર કર્યો છે તેથી એ પાઠ અશુદ્ધ થયો છે. લિખિત પ્રતમાં “ ' પાઠ છે, તે બરાબર છે, કેમકે–ટીકા સાથે તે સંગત થાય છે. તેથીજ અમે ” ને બદલે “it પાઠ રાખ્યો છે, શ્રીમાન સંશોધકે મૂલ અને ટીકા મેળવવાની જે તદી લીધી હોત, તે સંભવ છે કે- ' પાઠ છપાવતા પહેલાં તેઓ કદાચ વિચાર કરત.