________________
[ તત્ત્વતર
ઉપર શ્રી કાલિકાચાર્ય મહારાજને માનનારા માટે દોષ જણાવ્યા. શું બીજાને નહિ ? બીજાને પણ દોષા તા થાય છૅ જ. પરંતુ કાળામાં જેમ ડાધ ગણાય નહિ, તેમ તેએ પાતાના આત્માથી જ દુષિત હેાવાને લીધે તે ગણાતા નથી.
વાદીની શકાના ઉત્તર
૧૯૦
વાદી શંકા કરે છે –‘ કાલિકરિ મહારાજના વચનથી ચૌદશે અને આગમના વચનથી પુનમે પણ ચેામ.સી કરવી ચાગ્ય છે, તેરસે તે એકક રીતે યાગ્ય નથી, છતાં ચૌદશના ક્ષયે તેરસે તમે ચેામાસી કરશે, તે આજ્ઞા અને આચરણા બન્નેના આધ તમને આવશે પણ અમાને નહિ આવે’
૮૦
સિદ્ધાંતી સમાધાન આપે છે કે અહા ! પાછળ આટલું બધું સમજાવ્યું ત્યારે કાન મ્હેરા કર્યાં હતા ? કે જેથી હજી પણ તમે તેરસને તેરસ કહેા છેા ? અથવા તો “ મૂર્ખ જનને કહેવું તે જંગલમાં રૂદન કર્યાં ખરાખર છે, મૃતશરીરની સેવા કર્યાં બરાબર છે, શ્વાનપુને નમાવવા બરાબર છે, મ્હેરાને કાનમાં મંત્ર સ ંભળાવવા બરાબર છે, પત્થરમાં કમલ ઉગાડવા સમાન છે, ખારી જમીનમાં ધણું વરસવા સમાન છે, તેમજ આંધળાના મુખના શ્રૃંગાર કરવા સમાન છે.” કવિએ કરેલું એ કાવ્ય ખરાબર જણાય છે. નહિ તેા પૂર્વ ગાથા ૪ માં અદ્દે નર્તૢ વિ...' ગાથાના વ્યાખ્યાનમાં “ એક દિવસે એ તિથિ સમાપ્ત થઇ હોય, ત્યારે મૂખ્ય-ગૌણુના નિયમ પ્રમાણે તે દિવસે મૂખ્ય તિથિના વ્યવહાર કરાય છે ” એ ખૂલાસો કરી ગયા છતાં યાદ ન રાખેા તે બનવા યેાગ્ય નથી.
66
.
८० - यद्वा - "अरण्यरुदनं कृतं शवशरीरमुद्वर्तितं श्वपुच्छमवनामितं बधिरकर्णजापः कृतः । स्थले कमलरोपणं सुचिरमूषरे वर्षणं तदन्धमुखमण्डनं यदबुधजने भाषणम् " ॥ (पृ.१५)