________________
૨૨૪
[ તત્ત્વત नत्थित्थं पडिसेहो, कहियं तत्तत्थभासमाईसु। पडिवाइसुंअनियमाभावेण करिज आणत्ति॥३५॥
(પ્ર)–ઉપર પ્રમાણે શેષતિથિમાં પૌષધ આદિ કરવાનો નિષેધ નથી, એટલું જ નહિ પણ શ્રી તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય અને ટીકમાં
"પ્રતિપદાદિ તિથિઓમાં વિકલ્પ કરીને કરો' એ ઉલ્લેખ દ્વારા વિધાન પણ કરેલું છે. “ગ્રન્થમાં કહેલું છે અને નિષેધ કર્યો નથી માટે તે શ્રી તીર્થકર ભગવાનની આજ્ઞા છે.
આ ઉપરથી માલુમ પડશે કે-દિવસે પૌષધાદિ કરવાનો નિયમ નથી–એટલું જ નહિ પણ કરે છે તે કરવાને વિધિ પણ છે. નિયમ ચતુષ્પવિ માટે જ છે. અને તેથી પુનમે પૌષધની અવશ્ય કર્તવ્યતા શાસ્ત્રકારે માની નથી, આથી પુનમના ક્ષયને ચૌદશમાં સમાવી દેવાના સિદ્ધાંતને તલમાત્ર બાધ આવતું નથી રૂપા
ગાથા ૩૬ મી. આગમવિરૂદ્ધ જાણવા છતાં इत्थं जिणवयणहिं, विरुद्धमवि जाणिऊण दुचरियं । नो परिचयंति पावा, तोर्स सरूवं इमं होइ ॥३६॥
(પ્ર)-આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવાનના વચનથી વિરૂદ્ધ છે એવું જાણવા છતાં, જે પાપીઓ પોતાનું દુથરિત્ર છોડતા નથી તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે.
ગ્રન્થકાર મહારાજ આથી એમ કહેવા ઈચ્છે છે કેસમાપ્તિવાળી ઉદયતિથિ પ્રમાણ માનવી જોઈએ. તેને ક્ષય
૧૧-તિપાટ્રિનિયર ક્ષાર્થ” (g. ૨૨)