________________
૨૩૦
[તવતરં૦
પ્રમાણુ મનાય અને કયી અપ્રમાણ મનાય, તેને વિવેક કરી શકાય એ માટે તેનું સ્વરૂપ બતાવે છે – सामायारी विपुणो, पमाणमिह होइ तन्निसामेह । असढेण समाइण्णा, अण्णेसिं अणुमया होइ॥४५॥
(પ્ર)-શ્રી જિનશાસનમાં સમાચારી પણ કયી પ્રમાણે માની શકાય છે તે સાંભળો-જે સમાચારી રાગદ્વેષ રહિત અશઠ પુરૂષ વડે આચરણ કરાઈ હોય અને તે કાલના બીજા બહુશ્રુત આચાર્યોએ તેને સત્ય રૂપે સ્વીકારેલી હેય, તેજ સમાચારી પ્રમાણભૂત મનાય છે.”
શાસ્ત્રકાર આથી નિશ્ચિત કરે છે કે જે સમાચારીનું આવું સ્વરૂપ ન હોય તે સમાચારી અપ્રામાણિક છે. પછી તે ગમે તે કરતા હોય અથવા ગમે તે વખતની હોય.૪પા
ગાથા ૪૬ મી : વિશિષ્ટ લક્ષણ. ઉપલી ગાથામાં સમાચારીનું સ્વરૂપ કહેવાથી લક્ષણ પણ આવી જ જાય છે, તથાપિ સ્પષ્ટતા માટે શાસ્ત્રકાર તેનું લક્ષણ
तल्लक्खणं तु आयरियपरंपरएण आगया संती। सिद्धंतदोसलेसं, दंसेइ न अत्तदोसेणं ॥४६॥
(પ્ર)-આચાર્ય પરંપરાથી આવેલી હોય અને સ્વદોષે કરીને સિદ્ધાંતની સાથે જેનો લેશ માત્ર બાધ આવતો ન હય, એવું જે સમાચારીનું હોવું તે તેની પ્રામાણિકતાનું લક્ષણ છે.
આમાં “સ્વદેષે કરીને સિદ્ધાંતથી દુષિત હોવી ન જોઈએ - એ કહેવાનું કારણ એ છે કે-સમાચારી સિદ્ધાંતની દ્રષ્ટિએ પરિપૂર્ણ