________________
ગાથા ૫ મો]
૨૨૩
*
*
* *
વળી પૌષધાદિ કાર્યોમાં જે ચતુષ્પવુિં જ લેવાની હેય, તે અતિથિસંવિભાગ પણ અષ્ટમ્યાદિ તિથિને દિવસે જ કરવો પડશે. નોમ આદિ તિથિને દિવસે નહિ કરી શકાય. તમે જે એમ કહેશો કે-“અતિથિસંવિભાગ નોમ આદિ તિથિને દિવસે જ સંભવે, માટે નોમ આદિ જ લેવી. તો અષ્ટમ્યાદિ દિવસે તમારાથી નહિ થઈ શકે. તમે એને ઈજાપત્તિ પણ કહી શકે તેમ નથી, કેમકે–તમારા સિદ્ધાંતથી વિરુદ્ધ છે. પૌષધ-વિધિ પ્રકરણમાં “અષ્ટમ્યાદિ દિવસે પૌષધ જેણે કરેલો હોય, તે યથાશક્તિ અતિયિસંવિભાગ આપીને રાગદ્વેષ વિના ભેજન કરે એમ કહ્યું છે. આ ઉપરથી એ નિશ્ચિત થાય છે. કે–શેષતિથિને દિવસે પૌષધાદિ કરવાનો નિષેધ નથી. ૩૪
ગાથા ૩૫ મી ઃ તત્ત્વાર્થની સાક્ષી.
ભલે નિષેધ ન હોય, છતાં એકમ આદિ શેષતિથિએ પૌષધ કરવો' એવી વિધિ પણ કહેલી નથી ” એ શંકા દૂર કરવા માટે કહે છે –
૧૦૮-“અપ્રસ્થાપુિ ઊંધી પથરાજ્યતિથિવિમા दत्वाऽरक्तोऽद्विष्टो भुङ्क्ते इत्यर्थस्य पौषधविधिप्रकरणे प्राकृ. તમારા પ્રતિ–ાત(પૃ. ૨૨)
નોંધ-આ ગાથાની ટીકાને પણ લગભગ આખો પાઠાંતર છે, પણ લંબાણુના ભયથી અમે તે રજુ કર્યો નથી. ભાવાર્થ ઉપર મુજબ છે.
૧૦૯–આ ગાથાના અવતરણ અને ટીકા-પાઠને પણ મોટે પાઠાંતર છે, તે પણ લંબાણના ભયથી અમે રજુ કરી શકતા નથી. બને પાઠોનો મુદ્દો ઉપર અનુવાદમાં જે જણાવ્યો છે તે છે. મુદ્રિત પાઠ જોતાં તેમાં તો અશુદ્ધિ પણ રહી હોય તેમ જણાય છે.