Book Title: Parv Tithi Prakash
Author(s): Jambuvijay Gani
Publisher: Shah Khubchand Panachand

View full book text
Previous | Next

Page 250
________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ગાથા ૪૦-૪૧ મી] ૨૨૭ गच्छायारो एसो, पण्णत्तो पुव्वसूरिणा जेण । जाणतेण जणाणं, सुहमसुहं होइ तस्सेव ॥४०॥ (પ્ર.)-જે કારણે સમ્યમ્ ગુરૂના વચનથી નહિ સ્પર્શયેલા કાનવાળા લોકોની આગળ અમારા પૂર્વાચાર્યે આ આગમવિરૂદ્ધ પણ ગચ્છાચાર જાણી જોઈને પ્રકાશ્યો છે, તેથી શુભ-અશુભ જે થવું હેય તે તેનું થાય, પણ અમારા જેવા બીજા મુગ્ધ મનુષ્યોને કાંઈ લાગતું-વળગતું નથી.' પ્રન્થકાર કહે છે કે અમારા જેવા અજ્ઞાનીને કાંઈ દેષ નથી, દેષ તે જ્ઞાનીને છે”—એવા મત ઉપર મુસ્તાક બનીને આવાએ ધીઠપણું સેવે છે. ૫૪ના ગાથા ૪૧ મીઃ તે કેવા છે? આવા વિચારવાળાઓને દોષ જણાવે છે – ते खल्लु जलंतगेहे अप्पाहूति कुणंति अहवा वि । अच्छी निमीलिऊणं खिवंति कंठे विसहरंति॥४१॥ (પ્ર.)-ઉપલી ગાથામાં જણાવેલા વિચારવાળા મનુષ્ય ખરેખર બળતા ઘરમાં “આ અમારું ઘર છે એવી બુદ્ધિથી પિતાની જાતને હોમ કરનારા છે અથવા આંખ મીંચીને પિતાના કંઠે સર્પ પહેરનારા છે. ૪૧ ગાથા ૪૨ મીઃ વિશેષ. અમારે દોષ નથી –એમ કહેનારાઓની હાંસીપાત્રતા દેખાડે છે

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272