________________
૧૯૪
[ તત્ત્વતર
પાનામાં આ ગાથા ઉપરાકત સમાચારીના નામે ટાંકવામાં આવી છે. ગાથા વાંચતાં જ આપણને દેખાઈ આવે તેમ છે કે–તે કેટલી બધી અશુદ્ધ છે. એવાં પાનાં કેટલેક ઠેકાણે હાથ આવે છે, પણ એક મુનિરાજે તે “તે જાલી દસ્તાવેજ છે” એમ સ્પષ્ટ જાહેર કર્યું છે. પાછળ આપણે જોઈ ગયા છીએ તેમ બીજા એક આગેવાન વાદીને પણ “તે શાસ્ત્રવિરૂદ્ધ ાવા સાથે અસંબદ્ધ અને અનિયત છે' એથી માની શકાય તેવું નથી, એમ જણાવવુ પડયું છે, છતાં આપણે એ ગાથાથી વસ્તુના વિચાર કરીએ તે જાણાશે કે-તે કેવલ શાસ્ત્રવિરૂદ્ધજ છે. શ્રી કુલમ’ડનસૂરિજી જેવા શ્રી તપગચ્છના એક પ્રામાણિક આચાય આવી ગાથાને લેખ ક્દી કરેજ નહિ’–એવુ તેએશ્રીના બનાવેલે। શ્રી દ્ધ વિચારામૃત સંગ્રહ” નામના ગ્રન્થ જોનાર સૌ કાઇને લાગ્યા વિના રહેશે નહિ. એ ગ્રન્થમાં તેઓશ્રીએ ચૌદશે જ ચામાસીનું સમર્થન કર્યુ છે, અને આ ગ્રન્થકાર કે જેઓ ઉ. શ્રી ધસાગર ગણિજી છે, તે આ ગ્રન્થમાં મૂખ્યતયા તેમનુ' આલખન રાખીને ચાલ્યા છે એવુ' મુદ્રિત ગ્રન્થના પ્રસ્તાવકે પ્રસિદ્ધપણ કર્યુ છે. તેઓ પણ ચૌદશે જ ચામાસીનું સમન કરે છે અને પૂનમે કરનારાએનું ખંડન કરે છે તે આપણે ઉપર જ જોઈ આવ્યા છીએ. ક્ષીતિથિ એટલે શું ? એમ પૂછીને, આ ટીકામાં ગ્રન્થકારશ્રીએ જે વિકલ્પા ઉઠાવ્યા છે તેનુ હાર્દ જ એ છે કે–ચામાસી ચૌદશને પણ ક્ષય થયા હોય ત્યારે તે ચૌદશ જેમાં હાય તે દિવસે ચામાસી થાય, પણ જ્યાં ચૌદશ હોય નહિ ત્યાં તેનું કાર્યં કદાપિ થઈ શકે નહિ. આ મૂળ વસ્તુના