________________
૨૦૨
[ તવતરે
- પ્રમાણે થી એક મહિના જ માસ ગ જ અતરની
तइयम्मि अ उद्देसे, जं भणिअं वुड्डकप्पचुण्णीए। दसमम्मि य उद्देसे, निसीहचुण्णीइ तह भणियं॥२६॥
(પ્ર)-બ૯૫ િત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે “જ્યારે અધિક માસ પડ્યો હોય ત્યારે વીસ રાત્રી-દિવસ સુધી ગૃહસ્થને ન જણાવે. કેમ ? અહીં અધિક માસ ગણી લેવાય છે. તે વીસની સાથે મેળવતાં એક મહિને અને વીસ દિવસ કહેવાય છે.” એજ પ્રમાણે શ્રી નિશીથચૂર્ણિ દશમા ઉદ્દેશામાં પણ કહ્યું છે કે
અભિવર્ધિત વર્ષમાં એક મહિને ગ્રીષ્મઋતુમાં ગયો છે, તે કારણથી બાકી વીસ દિવસ સુધી અનભિગ્રહિત કરે.” આ પ્રમાણે બને શાસ્ત્રકારોએ અવિકાસને ફક્ત ઉપરોક્ત વિધિમાં પ્રમાણ ગણાવ્યો છે. તે શિવાય બીજા કોઈ પણ કાર્યમાં તેને ખાસ પ્રમાણભૂત ગણાવ્યું હોય તેમ જણાતું નથી.
અતિપ્રસંગનું નિવારણ. આથી તમારે “આ પ્રમાણે જે અધિક માસ અપ્રમાણ હોય, તે પછી તે માસમાં આવતા દેવસિક અને પાક્ષિક અનુદાન માટે પણ તે અનુપયોગી જ ગણશે” એ અતિપ્રસંગ નહિ ઉપજાવવો; કારણ કે–પોતાની કલમર્યાદામાં પડેલાં નિયત અનુષ્ઠાને માટે તે
८४-"जइ अहिमासओ पडिओ तो वीसईरायं गिहिनायं न कज्जई, किं कारणं ? इत्थ अहिमासओ चेव मासो गणिज्जति, सो वीसाए समं सवीसतिराओ मासो भण्णति चेव।" શિલ્પ શૂ. . રૂ” (પૃ. ૨૨)
८५-" जम्हा अभिवडिअवरिसे गिम्हे चेव सो मासो अतिक्कतो तम्हा वीस दिणा अणभिग्गहियं कीरइ । निशीथ જૂ. ૩. ૨૦” (પૃ. ૨૨)