Book Title: Parv Tithi Prakash
Author(s): Jambuvijay Gani
Publisher: Shah Khubchand Panachand

View full book text
Previous | Next

Page 242
________________ ગાથા ૩૩ મી ]. ૨૧૯ આવ્યું છે. શિષ્ય તેનું કારણ પૂછ્યું ત્યારે “આજ્ઞાથી જ ચારિત્ર વિગેરે સર્વ વ્યવસ્થા હેવાનું બતાવીને શાસ્ત્રકાર ભગવાને આજ્ઞાનું મહત્ત્વ સ્થાપ્યું છે. એથી “ભગવાને કર્યું તેમ કરવું” એમ જે કઈ કહે છે, તેને મત દિગમ્બરના મતની માફક ખૂટે છે એ કહેવાની આવશ્યકતા નથી. અભિનિવેશ મૂકે. આજ્ઞા એજ પ્રમાણ છે, માટે ગ્રન્થકાર મહારાજ ફરમાવે છે કે- શ્રી કાલકસૂરિ મહારાજ પંચવિધ આચારની આચરણામાં રક્ત હેવાથી અને શ્રી નિશીથચૂર્ણિકારાદિ શાસ્ત્રકારોએ તેમણે યુગપ્રધાનાદિ મહાન ગુણોવાળા જણાવેલા હોવાથી અને તેમની પ્રવૃત્તિ આખા શાસનને માન્ય થયેલ હોવાથી, તેમની આજ્ઞા એ શ્રી જિનેશ્વર ભગવાનની જ આજ્ઞા બરોબર છે. તે પ્રમાણે નહિ વર્તવાથી શ્રી જિનાજ્ઞા તોડક્યાનો જ દોષ લાગે છે અભિનિવેશ છોડીને સમ્યગ વિચારે.’ અભિનિવેશ એ એ દુષ્ટ દોષ છે કે તે જાણીને ઉંધી પ્રવૃત્તિ કરાવે છે. જ્યારે દુષ્કર્મને ઉદય જાગે છે, ત્યારે ભલભલા એ દેષને આધીન થઈ જઈને પોતાનું ભાન ભૂલી જાય છે. આ કારણથી અભિનિવેશ તજીને સમ્યગ વિચાર કરવાની શાસ્ત્રકારે તેવાઓને કરેલી ભલામણ વ્યાજબી છે. ૩૨ ગાથા ૩૩ મી : નિયમ અને ભજન ! હવે ચાલુ તિથિવિચારને ઉપસંહાર કરે છે. एवं तिहितवणियमो, कहिओ णियमेण वीअरागेण। सेसतिहाँसु अभयणा, जिणवयणविऊहि णायव्वा

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272