________________
[ તત્ત્વતર
(પ્ર॰ )–આ પ્રકારે પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક આદિ તિથિઓના ઉપવાસાદિ આરાધ્ય–તપની અને ઉપલક્ષણથી ખીજા પણ તે તે તિથિના નિયત અનુષ્ઠાનની મર્યાદા, તે તે દિવસે અવશ્ય કરવા માટે શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવ્યું છે. એમાં ભજના નથી. પણ બાકીતી તિથિઓમાં ભજના એટલે નિયમને અભાવ છે, કેમકેન કરવામાં આવે તેા પ્રાયશ્ચિત્ત નથી, એ પ્રમાણે શ્રી જિતવચન જાણનારાઓએ જાણવું.
૨૨૦
૧૦ આથી કરીને જેએ પ્રતિક્રમણના દ્રષ્ટાંતથી ‘શેષ તિથિમાં પૌષધ આદિ અનુષ્ઠાન ન થાય ’ એવા નિષેધ કરે છે તેમનું ખંડન કર્યું જાણવું. કેમકે—પ્રતિક્રમણ તા પ્રાયશ્ચિત્ત રૂપ ક્રિયા હોવાથી છ મહિનાના તપની માફક અધિક સંભવતું નથી, પણ પૌષધ તા સવર રૂપ હોવાથી તેનુ અધિકપણું દોષને માટે નથી કિંતુ ગુને માટે જ છે. અર્થાત્ શેષ તિથિઓમાં ૫ક્ષ આદિ પ્રતિક્રમણ ક્રિયા ભલે ન કરાય, પણ પૌષધ આદિ તે કરી શકાય તેમાં કશા જ વાંધો નથી કા ગાથા ૩૪ સી: ભજનાની સ્પષ્ટતા.
Ο
હવે એ ભજનાને જ સ્પષ્ટ કરે છે—
अण्णह करणपमाए, पच्छित्तपरूवणा कया होइ। पडिसिद्धकरणओ पुण, तं चैव हविज्ज महसद्दं ॥ ३३
૧૦૬-મુદ્રિત પ્રતમાં આ સ્થળે તેન ર્રાિથિિત્તतिथिषु पौषधाद्यनुष्ठानं न विधेयमिति वैकल्यं व्युदस्तम् એવા પાડે છે. ( રૃ. ર૬) લિખિતમાં “તેન પ્રતિક્રમળરપ્રાન્તન पर्वतिथिव्यतिरिक्तासु तिथिषु पौषधाद्यनुष्ठानं न विधेयमिति वैकल्यं व्युदस्तम्, यतः प्रतिक्रमणस्य प्रायश्चित्तरूपत्वात् पाण्मासिकतपोवन्नाधिकं सम्भवति, पौषधस्य संवररूपत्वाद् નાધિક્ષ્ય હોય વસ્તુ ઝુળયેવૃત્તિ” એવા પાાંતર છે.
,,