________________
૨૧૨
[તત્ત્વતરં
દિવસની હાનિના ક્રમે પયુંષણાકલ્પ કરો યોગ્ય નથી, કેમકે તે ક્રમ વિચ્છેદ પામ્યો છે.” ૩૦ ગાથા ૩૧ મી : ચોથ-દશે સંવત્સરી-માસી
કરવી તે જિનાજ્ઞા છે. પાછળ ગાથા ૧૭ માં “ માસી ત્રણ પૂર્ણિમા” ઇત્યાદિ શ્રી સૂયગડાંગ સૂત્રનું જે વચન કહ્યું હતું, તે સિંહાવલોકન ન્યાયથી યાદ કરીને “ચૌદશે ચોમાસી કરવી તે જિનાજ્ઞા છે કે નહિ” એવી
શકા દૂર કરવા માટે કહે છે – तंपिअतित्थयराणं, आणा तहजीअपालणंच भवे। पज्जोसवण चउत्थी, पक्खियदिवसे चउम्मासं ॥३१॥
(પ્ર.)-ચોથને દિવસે જે પર્યુષણા યાને સંવત્સરી કૃત્ય કરવું અને પાક્ષિક યાને ચૌદશને દિવસે માસી પર્વ કરવું, તે શ્રી તીર્થ કર મહારાજની આજ્ઞા તથા છતવ્યવહાર યાને આચરણ ઉભયનું પાલન છે.
આથી પણ સમજાશે કે ચિદશ વિના તેરસ અને પૂનમને દિવસે પકિખ યા ચેમાસી કરવી, તેમજ ચેથ વિના ત્રીજ અને પાંચમને દિવસે પર્યુષણ-સંવત્સરી કરવી એ આજ્ઞા અને આચરણ ઉભયની ઘોર વિરાધનાકારક જ છે II II. ગાથા ૩ર મીઃ શ્રી કાલિકસૂરિની આજ્ઞા જિનાજ્ઞા કેમ?
શ્રી કાલિકસૂરિ મહારાજના વચનથી ચોથ-ચૌદશે સંવત્સરી૯૯-૨૩મતિપુણિમા”િ ત્તિ (પૃ. ૨૪) -
૧૦૦-આ સ્થળે મુદ્રિત અને લિખિતમાં અવતરણ સહિત આખી ગાથા અને ટીકા પાઠને પાઠાંતર છે. મુકિત અને લિખિત