________________
ગાથા ૨૭–૨૮ મી ]
૨૦૫
જણાવત. છતાં તેને ઇસારા કર્યાં નથી અને ઉલ્ટુ એ મતનું ખંડન કર્યુ છે. તે ખતાવી આપે છે કે-એ ગાથા અપ્રામાણિક છે ॥૨૬॥
ગાથા ર૭ મીઃ વાદીને અતિપ્રસગ,
ઉપરેાક્ત કથનને બે અસ્વીકાર કરે તે અતિપ્રસંગ આવશે. તે નીચેની ગાથાથી જણાવે છે— अण्णह सावणमासे, पज्जोसवण ति पव्त्र करणिज्जं । नयतं कस्स वि इट्ठ, उवइडं जेण भद्दवए ॥२७॥
(પ્ર॰)–સંવત્સરી પર્વ અંગે પણ જો અધિક માસની પ્રમાણતા હાય, તેા અભિવર્ધિત વર્ષમાં શ્રાવણ માસમાંજ સવત્સરી કરવાની આપત્તિ આવશે. આ આપત્તિને જો કોઇ ઇષ્ટાપત્તિ માને, તે તેને દેષ આપવા માટે ઉત્તરાર્ધમાં કરમાવે છે કે– સંવત્સરી પર્વ શ્રાવણ માસમાં ક્રાને પણ અભીષ્ટ નથી, કારણ કે—શ્રી જિનેશ્વર ભગવાને સવત્સરી પર્વ ભાદરવા માસમાં ભાદરવા શુદ પાંચમે અને શ્રી કાલિકસૂરિ મહારાજના આદેશથી ચેાથે ઉપદેશ્યુ` છે. ારા ગાથા ૨૮-૨૯ મી: અધિક માસની ત્યાજ્યતા.
કોઇક ભ્રાન્તમતિને શ્રી નિશીથભાષ્યાનુસારે ‘ શ્રાવણ માસમાં પણુ સંવત્સરી કરવી યુક્ત છે' એવી ભ્રાન્તિ થાય, તે દૂર કરવા માટે એ ગાથાઓ ફરમાવે છે—
जं अभिवड्ढिअवासे, निसीहभासे य वीसइदिणेहिं । તું સવં નિળિાયામિમિપ્લાયઓ નેયં ॥૨૮॥
૮૮-મુદ્રિતમાં ‘સજ્જ’ પાઠ છે તે ખોટા છે. ખરા પાઠ ‘સભ્ય' છે.