________________
૧૯૬
[તત્વતરું જે “તિથિ હાની વૃદ્ધિ વિચાર” નામના પિમ્ફલેટને આધાર અપાય છે તે પણ અસત્ય છે. કેમકે એ પાનાને કર્તા કોણ છે કિંવા તે કયા ગચ્છને છે તેમજ તે દેવસૂર ગચ્છવાળાએનું મત પત્રક હેય તે તેમાં કશે જ ઉલ્લેખ નથી.
જ્યારે આજના કેટલાકે શ્રી હીર પ્રશ્નના પુનમ ક્ષયના પાઠ ઉપરથી તેરસને ક્ષય સાબિત કરવા મથે છે. ત્યારે આ પાનામાં એક પાઠ ઉપરથી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ જણાવવામાં આવી છે. આ પાનાને મત પત્રક તરીકે છપાવી હરખાઈ જનારાઓને અમે જણાવીશું કે જે એના આધાર પ્રમાણે તમારે વૃદ્ધિ માનવી હોય તે તમારાથી ક્ષય માની શકાશે નહિ, અને ક્ષય માન હેય તે વૃદ્ધિ માની શકાશે નહિ, કેમકે એકજ પાઠ ક્ષયમાં પ્રમાણ માનેલે વૃદ્ધિમાં કામ નહિ લાગે અને વૃદ્ધિમાં માનેલે ક્ષયમાં કામ નહિ લાગે. વાસ્તવિક રીતે પુનમની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિમાં કોઈ પણ શાસ્ત્ર પ્રમાણ છેજ નહિ, એથી આ બંને વાતે ખોટી જ છે.
એ નેંધવા જેવું છે કે એ પાનામાં એટલું તે ચેકનું જ લખ્યું છે કે “પ્રથમ પૂર્ણિમાં ત્યરા દ્વિતીયાં પૂfમાં મ–ભાવાર્થ-જે પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી તને ઠીક ન લાગે તે પહેલી પુનમ છેડીને બીજી પુનમ સ્વીકાર, પરંતુ એકમની વૃદ્ધિ ન કર.” આથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે પુનમની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ માનનારનું આ ખંડન છે. પરંતુ બે પુનમે માનીને પહેલી છેડી દેનાર અને બીજી સ્વીકારનારનું આ ખંડન નથી. તેમ કરવા માટે તે