________________
૧૮૨
[તવતરે
બદલે કોઈને ક્ષય કે વૃદ્ધિ આદિ કરવાની કાંઈ ગડમથલ કરશે નહિ.
એટલાજ માટે પૂર્વ તિચિહ્યા–એ લોક જે શ્રી ઉમાસ્વાતિ મહારાજનો કરેલો છે એ વૃદ્ધ સંપ્રદાય છે તે બરાબર છે, કેમકે-ચૌદશ-પૂનમ આદિ જ્યાં બે પર્વતિથિઓ સાથે આવી હોય અને તેમાં પૂનમ વિગેરેને ક્ષય હોય, ત્યારે એક જ દિવસમાં ચૌદશ-પૂનમ બન્ને તિથિઓ સંપૂર્ણ થાય છે, તેથી બે ય તિથિઓનું તે દિવસે આરાધન કરાય છે. આને મળતી વાત “તિહાપ પુaતિદી” ગાથા ૪ ની વ્યાખ્યામાં અમે કહી દીધી છે.
અહીં પણ શાસ્ત્રકાર મહારાજે ચૌદશ-પૂનમ ભેગાં થવાનું જણાવ્યું છે. જેઓ આ ગ્રન્થકારની અડધી વાત ઉપાડીને પૂર્વતિથિને ક્ષય કરી નાખવાનું અને ભેગી તિથિ કરાય તે ખોટી હોવાનું માને છે, તેઓએ આ શાસ્ત્રને જરા ફરીથી બરાબર અભ્યાસ કરવાની જરૂર છે, કેમકે આ શાસ્ત્રકારે પૂર્વતિથિને ક્ષય કરવાનું ઠરાવ્યું નથી, પરંતુ તિથિ ભેગી કરીને મૂખ્ય–ગૌણના ન્યાયે આરાધવાનું ઠરાવ્યું છે. તે અહીં ફરીથી પણ સાબીત કરેલું છે.
એજ પ્રમાણે બે પુનમ આદિ હોય, ત્યારે તેની સમાપ્તિ બીજે દિવસે થતી હોવાથી તે દિવસે પુનમાદિ આરાધાય છે. ચૌદશ અને પૂનમ વચ્ચે પહેલી પુનમને
૭૬-મુકિત પ્રતમાં “બત પd “ક્ષો પૂર્વ વિદ્યા ” સ્મિા વિશે” એ વચમાં ત્રુટક જણાતો પાઠ છાપેલે છે, જ્યારે લિખિત પ્રતમાં આ ઠેકાણે “મત ga “થે પૂર્વ તિથિ कार्या' इति श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः રસ ચાર્તામિ વિવસે” એ પૂરે પાઠ છે.