________________
૧૨૮
[ તવતરું (ઉત્તર)-ત્યારે એમ થયું કે-સામે આંખ ઉઘાડીને ચાલે છે અને આપણે પણ આંખ ઉઘાડીને ચાલીએ તે તેનામાં અને આપણામાં ફરક રહે નહિ, એટલે આપણે આપણી આંખે ફેડી નાખવી ?”
(પ્રશ્ન)-ના, ના, એમ નહિ, પણ ફરક તે રહે જોઈએ ને?
(ઉત્તર)-ફરક રહેવું જોઈએ એને અર્થ એ નથી કે સત્યને જેટલે અંશ તેમણે સ્વીકારેલ હોય તેની આપણે આપણામાંથી બાદબાકી કરી નાખવી અને અસત્યનું એક થીગડું મારવું ? એ તે નાક કાપીને અપશુકન કરવા બરાબર છે. (પ્રશ્ન)-મિથ્યાત્વ ન લાગે ?
મિથ્યાત્વને ભય ખેટે છે. ઉત્તર)-વાહ! આવું તમને કેને ભણાવ્યું? મિથ્યાત્વ તે ઉલટું તેઓએ સત્ય માન્યું છે માટે આપણે જ હું માનવું, પછી ભલે તે સાચું ન હોય એવી વૃત્તિથી લાગે છે. આવી વૃત્તિને શાસ્ત્રકાર મહષિઓ દ્રષ્ટિસમેહ અને તેથી પણ આગળ વધીને અપ્રશસ્ત શ્રેષ વૃત્તિ' ના નામે ઓળખાવે છે. પરતીર્થિઓ પ્રત્યે પણ આવી વૃત્તિઓ રાખવાને શાસ્ત્રકારે સાફ નિષેધ કરે છે. તેમનામાં જેટલું સારું કે સત્ય હોય છે તે તેમના ઘરનું નથી પણ શ્રી જિનેશ્વર મહારાજના ઘરનું છે. તે પરતીથિ આદિએ કહેલું છે? માટે જ એના ઉપર સુગ રાખવી, એ શ્રી જિનેશ્વર મહા