________________
૧૪૨
[ તત્ત્વતરે આધારે કરતાં એ રૂઢી ઉપર અમારું બળ વધારે છે, એટલું તે અમારે નિખાલસ હૃદયે કબૂલ કરવું પડશે. એ રૂઢીના જેરે જ્યારે ભાદરવા સુદ ૫ ની ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે અમારામાંથી એક જણ એમ કહે છે કે-“ભાદરવા સુદ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી જોઈએ. બીજા એમ કહે છે કે
ભાદરવા સુદ ચોથની ક્ષયવૃદ્ધિ કરવી જોઈએ. અમારી પકડેલી મૂળ વસ્તુ જ બેટી હેવાથી આ બન્ને વિરૂદ્ધ પક્ષો પરસ્પરજ ખંડિત થઈ જાય છે. ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાવાળે ચિથની ક્ષયવૃદ્ધિ કરનારને કહે છે કે-પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય નહિ માટે ચોથની તમે કરે છે તે બેટી છે. જે ચોથની કરે તે ચૌદશની કેમ નથી કરતા?' આ દેષ આવવાથી એને પક્ષ ઉડી જાય છે. બદલામાં ચાથની ક્ષયવૃદ્ધિ કરવાવાળા ત્રીજની ક્ષયવૃદ્ધિ કરનારને કહે છે કે“ક્ષયવૃદ્ધિ હોય ત્યારે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી જોઈએ પણ પૂર્વતર તિથિની નહિ. પૂનમ-અમાસ તેરસની થાય છે તેવું બીજી તિથિઓમાં કરવાની રૂઢી નથી, એટલા માટે પાંચમે ત્રીજ તમે કરે છે તે ખોટી છે. જે એથને પર્વતિથિ માનીને તમે ત્રીજની કરતા હે, તે ચિત્ર શુદ પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસ, કે જે ભગવાન વીરનું કલ્યાણક છે તેની ક્ષયવૃદ્ધિ કેમ કરે છે? તે પણ પર્વતિથિ હોવાથી તેને બદલે બારસની ક્ષયવૃદ્ધિ કેમ કરતા નથી ?” આથી ત્રીજને પક્ષ પણ ખંડિત થઈ જાય છે. સિદ્ધાંતી આ બંનેને એકસરખી આપત્તિ જણાવતાં કહે છે કે-જ્યારે કલ્યાણકતિથિ તેમની ક્ષયવૃદ્ધિ હશે, ત્યારે તમારા મત પ્રમાણે એકને સાતમની ક્ષયવૃદ્ધિ માનવી પડશે અને બીજાને