________________
१७०
[तरवत२०
કરતા હતા. ચાણકયને ચિંતા થઈ કે–“આજ્ઞા વિના રાજા કે ? તે આજ્ઞાતીણ શી રીતે થાય ? કાર્પેટિકપણામાં ફરતાં ચાણકયને એક ગામમાંથી ભેજન મળ્યું ન હતું. તે ગામમાં આંબા અને વાંસ ઘણા હતા. તેના ઉપર શ્રેષથી ચાણયે આજ્ઞાસ્થાપન માટે તે ગામ ઉપર એ લેખ મેક કે- આંબા કાપીને વાંસની વાડ જલ્દી કરે.” તે ગામડીયાઓએ “બરાબર લખ્યું નથી' એમ માનીને વાંસ કાપી નાખ્યા ને આંબાઓને વાડ કરી. ચાણક્ય તપાસ કરાવી કે-“શું કર્યું છે ?' ત્યાં આવ્યો. ગામલેકેને ઠપકે આપે કે-આ વાંસે તે ઘેરા વિગેરેમાં કામ લાગત. તમે એને કેમ કાપી નાખ્યા? ” લેખ બતાવ્યું. “તમને કહ્યું
चूर्णिः-"चंदगुत्तो मोरपोसगोत्ति जे अभिजाणंति खत्तिया ते तस्स आणं परिभवति । चाणकस्स चिंता-आणाहीणो केरिसो राया ? कहं आणातिक्खो होज्जत्ति । तस्स य चाणकस्स कप्पडियत्ते अडंतस्स गम्मि गामे भत्तं न लद्धं, तत्थ य गामे बहू अंव वंसा य, तरी ये गामस्स पडिणिविटेणं आणाठवणणिमित्तं लेहियं पेसियं इमेरिसं-'आम्रान् छित्वा वंशानां वृत्तिः शीघ्र कार्येति,' ते हि य गामेयगेहिं दुल्लिहियं ति काउं वंसा छेत्तुं अंवाण वती कता। गवेसाविया चाणक्केण 'किं कति, आगतो, उवालद्धा-' एते वंसा रोधगाविसु उवउज्जति कीस भे छिण्णं ?' दंसियं लेहचोरियं । 'अण्णं संदिटुं अण्णं चेव करेहि' त्ति डंडपत्ता, ततो तस्स गामस्स सबालवुड्ढेहिं पुरिसेहिं अधोसिरेहिं वत्ति काउं सो गामो सवोदड्डो। अण्णे भणंति सबालवुड्डा तीए वतीए छोढुं दड्ढा ॥” (नि. चू. उ. १६, गा. ४५)