________________
ગાથા ૧૭ મી] જ પડે છે. સ્વતંત્રતા લઈને કોઈની બદનક્ષી થાય તેવું બોલી શકાતું નથી. કાયદાએ મનાઈ કરી હોય તેવાં ખાન, પાન, વેપાર-રોજગાર કે મજશેખ મહાલી શકાતા નથી. કેઈના પૈસા કે સ્ત્રી ઉપર ત્રાપ મારી શકાતી નથી. પૈસા કે ભેજનના ભાવ કરી લીધાથી ત્રીજોરીમાં પૈસા અને પેટમાં ભજન પડી જતું નથી.” એટલે ઉપરની દલીલે કેવળ અધા. મિક છે એ ચેકખું સમજાય તેવું છે. એનું વધુ વિવેચન કરવાનું આ સ્થાન નહિ હોવાથી અમે છેડી દઈએ છીએ. કાર્ય માત્રમાં દ્રવ્યાદિકની માફક કાળ પણ કારણ છે. બી પણ એના સમયે વવાયેલું ફળે. વૃક્ષાદિ પણ પિતાના સમયે ફળે. તેથી પૂર્વપુરૂએ નિયત કર્યા મુજબ જે પર્વતિથિનું કાર્ય જે દિવસે કરવાનું હોય તે તે દિવસે જ કરવું જોઈએ. એમાં “એક દિવસ આવું થાય તે શું અને પાછું થાય તે કે શું? એ મતલબની તમેએ જણાવેલી દલીલ કરવી નકામી છે.
બહુમતવાદ!
(પ્રશ્ન)-છતાં બહુ લેક કરે તે પ્રમાણે આપણે કરવું
જોઈએ ને?
| (ઉત્તર)–બહુ લેક કરે તે કરવું એ જૈનમત નથી. જૈનમત તે એ છે કે-સુવિહિત શાસ્ત્ર જે કહે તે કરવું. જે લેક કહે તેમ કરવાનું હોય, તે પછી સમ્યગધર્મને છોડીને આપણે મિથ્યામતિઓના માર્ગને જ અંગીકાર કરે રહ્યો. વચે શ્રી જ્ઞાનસારમાં ઉપધ્યાયજી શ્રી યશોવિજય