________________
૧૭૬
[તત્ત્વતરં.
ગણિ ફરમાવે છે કે “જે લેકના આધારે ઘણાઓ કરે તે જ આપણે કરવા ગ્ય હોય, તે મિથ્યાદષ્ટિઓને ધર્મ કદી પણ તજવા ગ્ય નહિ ગણાય.” શ્રી ગિવિંશિકામાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પણ ફરમાવે છે કે-જલેક જ અમારે પ્રમાણ છે” એવી શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિ તજી દઈને અને ચોગ્ય સિદ્ધાન્તના સદ્દભાવને ધારણ કરીને ડાહ્યા મનુષ્ય ધર્મક્રિયામાં અતિ નિપૂણ બુદ્ધિપૂર્વક સમ્યગપ્રવર્તન કરવું જોઈએ.”
આથી પૂરવાર થાય છે કે શ્રી જૈનદર્શનમાં બહુમતવાદને એવું સ્થાન આપવામાં નથી જ આવ્યું, કે જેથી આજ્ઞાસિદ્ધ ધર્મવાદને એક તલ માત્રે નકારી શકાય. તત્વજ્ઞા અને ભવભીરૂ આત્માએ. એ તે શાસ્ત્રસિદ્ધ આજ્ઞાને વિચાર પૂર્વક અનુસરવા તૈયાર રહેવું જોઈએ. પછી તે બહમાં હોય કે અલ્પમાં હોય. કેરા બહુમતવાદથી ભૂલા પડવું જોઈએ નહિ.
શાસ્ત્ર ઉચાં ન મૂકાય. (પ્રશ્નો-શાસ્ત્રમાં ક્યાં એક વાત આવે છે ? અક્ષર એના એ હોય, પણ તેને અર્થ તમે એક કરતા હે તે
3- लोकमालम्ब्य कर्त्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात् कदाचन ॥” (श्री ज्ञानસાર રરૂ-૪)
७४-" मुत्तूण लोगसन्नं उडवण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं बुहेण मइनिउणबुद्धीए ॥” (श्री योगविंशिका गाथा १६, पृ. ७७)