________________
૧૬૨
[ તવતરે
બ” ના છેલ્લા અવયવ વચ્ચે અંતર ન હોવું તે? કે એ ના પહેલા અવયવ અને “બ” ના છેલ્લા અવયવ વચ્ચે અંતર ન હોવું તે? કે “અ” ના છેલ્લા અને “બ” ના પહેલા અવયવ વચ્ચે અંતર ન હોવું તે? અનંતર નું સ્વરૂપ કહેવા માટે આ ચાર વિકલ્પ ઉઠી શકે છે. તેમાંથી તમે કયો વિકલ્પ સ્વીકારશે? પહેલા ત્રણ વિકલ્પ પ્રમાણે જે તમે અનન્તર કહેવા માગશે તે તમારી વિવફા ન્યાયની કસોટીમાં બેટી ઠરે છે, કેમકે–તેવું અનંતર તમે કઈમાં પણ ઘટાવી શકશે નહિ, કારણ કે-પિતાના જ બાકીના અવયનું વચમાં અંતર પડશે. એ દ્રષ્ટિએ તમે પાંચમને દિવસે ચૂથ પલટાવશે અથવા ત્રીજને દિવસે ચોથે પલટાવશે, તે પણ પાંચમથી ચોથ અનન્તર પૂર્વે થઈ શકશે નહિ. એથના પહેલા અવયવ અને પાંચમના પહેલા અવયવ વચ્ચે થના બીજાથી છેલ્લા સુધીના ઘણા અવયવે પડ્યા છે. એથના છેલ્લા અવયવ અને પાંચમના છેલ્લા અવયવ વચ્ચે પાંચમના પહેલાથી ઉપાંત્ય સુધીના ઘણા અવય પડ્યા છે, અને ચોથના પહેલા અવયવથી પાંચમના છેલ્લા અવયવ સુધીમાં પણ એથ તથા પાંચમ બન્નેના બાકી રહેલા ઘણા અવયવનું અંતર પડેલું છે. ત્યારે છેવટ તમારે ચોથે વિકલ્પ જ સ્વીકારવું પડશે. એટલે કે એથના છેલ્લા અવયવ અને પાંચમના પહેલા અવયવ વચ્ચે કાંઈ પણ અંતર હોવું જોઈએ નહિ. તે હવે તમારાથી પહેલી પાંચમનું વચમાં આંતરું રહી જાય તે પણ તે કારણથી ચોથ પાંચમની અનંતર પૂર્વે નથી એમ નહિ કહી શકાય, કારણ