________________
[ તત્ત્વતર૰
(પ્રશ્ન)–પુનમની ચેામાસી હતી, ત્યારે પુનમના ક્ષયે ચામાસી પડિકકમણુ તથા છઠ્ઠુ શી રીતે થતા ? શાસ્ત્ર તેરસના ક્ષય કરવાની તે ના પાડે છે ?
૧૫૦
(ઉત્તર)-તમારૂ કહેવું ખરાબર છે. ગાથા પાંચની પ્રશ્નો. ત્તરીમાં બતાવેલા શાસ્ત્રપાઠા પ્રમાણે વિચારવાથી સમજી શકાશે કે-વર્ષમાં ૨૮ પડિકમણાના કાંઈ નિયમ નથી અને ચૌદેશની પિખ કરતાં પુનમની ચેામાસી મેાટી છે, તેથી ક્ષીણુપુર્ણિમાને ચૌદશને દિવસે મુખ્ય માની શકાશે અને પુનમની ક્રિયામાં ચૌદશની ક્રિયા સમાવી દેવાશે, છઠ્ઠું તે પ્રશ્નોત્તરમાં જણાવ્યા પ્રમાણે તેરસ અથવા એકમ સાથે થઈ શકે છે. એથી તે વખતે પણ તેરસના ક્ષય કરાતા ન હતા પણ ચૌદશ-પુનમ ભેગાં કરાતાં હતાં એ સિદ્ધ થાય છે.
(પ્રશ્ન)-આ વ્યવસ્થા પ્રમાણે તે પુનમ આદિની વૃદ્ધિમાં પણ શાસ્ત્રની વિધિ સરસ જળવાય છે. એ પ્રમાણે નહિ વવાથી અવિધિ શી થાય છે તે બતાવશે ?
વિધિ-દિગદર્શન.
(ઉત્તર)-ધારી કે સેામવારે તેરસ છે, મ'ગળવારે ચૌદશ છે, બુધવારે પહેલી પુનમ અથવા અમાસ છે, ગુરૂવારે ખીજી પુનમ અથવા અમાસ છે. આ પુનમ-અમાસની વૃદ્ધિને બદલે તમે તેરસની વૃદ્ધિ કરી એટલે સેામવારે પહેલી તેરસ થઈ, મ'ગળવારે બીંછ તેરસ થઈ, બુધવારે ચૌદશ થઇ અને ગુરૂવારે પુનમ અથવા અમાસ થઇ. આરાધવાની પુનમ અથવા અમાસ તા ગુરૂવારેજ રહી પણ ચૌદશ મ`ગળવારે હતી તે