________________
૧૪૦
[ તત્ત્વતર૰
સંવત્ ૧૮૬૯ માં થયાં, ત્યાં સુધી હાલની પ્રથા નહિ જ ચાલતી હૈાય એમ નક્કી થાય છે. તે પછી ગમે ત્યારે ચાલુ પ્રથા ઘુસી ગઈ હાય એ બનવાજોગ છે. પણ કેનાથી ઘુસી તે કહેવાનું અમારી પાસે કાંઇ પણ સાધન નથી.
(ઉત્તર)-વાર્. હાલની રૂઢી કેવા પ્રકારની છે તેનુ જરા પૃથક્કરણ કરશે. ?
(પ્રશ્ન-હા. હાલની રૂઢી તે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે પૂર્વાંતર તિથિ એટલે તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને તે શિવાયની બીજ, પાંચમ વિગેરેતિથિની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે. કલ્યાણકતિથિની ક્ષયવૃદ્ધિ હાય તેને તે કાઇ પૂછતુ પણ નથી, તે તેા જેમ હાય તેમ ચાલે છે.
(ઉત્તર)-હવે તમે આ રૂઢિની જરા સ`ગતિ વિચારો, ચારે તરફ આપત્તિ જ છે કે ખીજું કાંઈ ? આ રૂઢીના મળે. ખામીઆથી ભરેલી.
જો તમે એમ કહેા કે- પતિથિની ક્ષયવૃદ્ધિ મનાય નહિ' તા હાલની રૂઢીમાં કલ્યાણુકતિથિઓની ક્ષયવૃદ્ધિ કેમ મનાય છે? તેને ફેરવા.
જો તમે એમ કહા કે—પતિથિની ક્ષયવૃદ્ધિ હાય ત્યારે તેને બદલે પતિથિની ક્ષયવૃદ્ધિ કરી નાખવી,' તે હાલની રૂઢી પુનમ–અમાસની ક્ષયવૃદ્ધિએ ચૌદશની નહિ કરતાં તેરસની ક્ષયવૃદ્ધિ કેમ કરે છે ? તેને સુધારા,