________________
૧૩૮
uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu.
[તત્વતરે અને બાકીની ન માનવી, એ શ્રદ્ધાળુનું લક્ષણ નથી, એ અર્ધ જરતી” ન્યાય આચરવાની તમારે શી જરૂર છે?
(પ્રશ્ન-જરુર બીજી કોઈ નથી, પણ હાલમાં પૂનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરાય છે
તેથી.
| (ઉત્તર)-તમે તે પૂર્વતિથિની વૃદ્ધિ કરવાનું કહે છે અને આ તે તેના કરતાં પણ પૂર્વે આવેલી તિથિની વૃદ્ધિ થાય છે. પૂર્વની કરતાં કરતાં પૂર્વતરની કરવા કયાં પહોંચી ગયા ?
અવ્યવસ્થા સામે પગલાં. ( પ્રશ્ન)-પૂનમ પહેલાં ચૌદશ પર્વતિથિ છે તેની વૃદ્ધિ ન થાય એમ માનીને | (ઉત્તર)-ધારે કે-ચૌદશ પહેલાં તેરસ કલ્યાણતિથિ છે. તમારી માન્યતા પ્રમાણે તેની પણ વૃદ્ધિ થઈ શકશે નહિ. શું કરશે ?
(પ્રશ્ન)-બારસની વૃદ્ધિ કરીશું. (ઉત્તર)-બારશ પણ કલ્યાણકપર્વ હશે તે!
(પ્રશ્ન)–અગીયારસ પર્વતિથિ હોવાથી તેની નહિ કરતાં દશમની વૃદ્ધિ કરીશું !
(ઉત્તર -એમ કયાં જઈને અટકશે? (પ્રશ્ન)-પર્વતિથિ નહિ આવે ત્યાં !
(ઉત્તર)-આવી સાહસિકતા શું કરવા કરે છે? પૂનમના ક્ષયે તેરસને ક્ષય કરવાથી જેવી અનવસ્થા તમે પાછળ