________________
૧૪૪
[તવતરું કે-“આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છે તે તે કેમ?' આ પ્રશ્નને શ્રી હીરસૂરિ મહારાજા ઉત્તર આપે છે કે“પુનમ-અમાસની વૃદ્ધિમાં બીજી તિથિજ આરાધ્ય તરીકે જાણવી. ”
ક્ષય હોય ત્યારે તેની આરાધના ચૌદશ ભેગી ગણી લેવા બાબતને ખુલાસો આજ શાસ્ત્રના કથન ઉપરાંત ઉપરક્ત શાસ્ત્રને પાઠ આપીને પણ અમે પાછળ કહી ગયા છીએ. હવે વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ નહિ કરતાં, તેજ તિથિને પહેલે દિવસ ફલ્ગ માનીને બીજે દિવસ આરાધવા બાબત જેમ આ શાસ્ત્ર આગ્રહ કરે છે, તેમ પાછળ આપેલા બીજા પાઠ સાથે ઉપરોક્ત શ્રી હીર. પ્રશ્નને પાઠ પણ એજ આગ્રહ કરે છે.
અધ:પતન. આ પાઠમાં ખાસ કરીને પૂનમ-અમાસ અંગે ખુલાસો કર્યો છે. પુનમ–અમાસ જેવી તિથિઓની જે વૃદ્ધિ થતી ન હત, એટલે કે તે જે પહેલી-બીજી તિથિ તરીકે રખાતી ન હોત, તે પહેલાં બીજી આરાધાતી હતી, પણ કઈક કહે છે કે-આપ પહેલી આરાધવાનું કહે છે”-આ પ્રશ્નકારને નિર્દેશ કરે પડ્યો ન હોત. અને તેની વૃદ્ધિને બદલે તેરસ કે ચૌદશની વૃદ્ધિ કરવી આવશ્યક હોત, તે આચાર્ય મહારાજ ઉત્તરમાં “બીજીજ તિથિ આરાધ્ય તરીકે છે એમ જણાવત નહિ. અહીં મૂળમાં પડેલા “ઔદયિક' શબ્દના અર્થની તકરાર તમારાથી થઈ શકે તેવી નથી, કારણ કેઔદયિક' શબ્દ સમાપ્તિસૂચક ઉદયને જણાવનારે પારિભાષિક