________________
૧૩૪
[તત્વતરં (પ્રશ્ન)-છતાં યે પૂર્વતિથિને જ ક્ષય અને વૃદ્ધિને સંસ્કાર કરીશું, તોયે આરાધનાની તિથિ તે તમારે–અમારે
સરખી રહેશે ને? | (ઉત્તર)–ના. જ્યાં જોડાજોડ તિથિઓને પ્રસંગ નહિ
હોય ત્યાં તે તમારે અને અમારે સરખું આવશે, પણ એક કરતાં વધારે પર્વતિથિઓ જ્યાં સાથે આવી હશે ત્યાં તમે પૂર્વીતિથિની ક્ષયવૃદ્ધિ કરવાથી ફસી જવાના અને અમે નહિ કરવાથી બચી જવાના.
(પ્રશ્ન)-તે શી રીતે વાર? | (ઉતર-અમે ગાથા ૫ ની ટીકાના પ્રશ્રનેત્તરમાં આ વસ્તુ દાખલાપૂર્વક બરાબર બતાવી ગયા છીએ. (જુઓ પાછળ) પૂર્વતિથિની ક્ષય અને વૃદ્ધિ કરી નાખવાથી ક્ષય કે વૃદ્ધિ વિનાની ઉદયમાં રહેલી પર્વતિથિને વિનાશ થઈ જાય છે અને અપર્વદિવસે પર્વનું આરાધન કરાય છે, કે જે કરવું કઈ પણ આજ્ઞાપ્રેમી સાજનને માટે ઈચ્છવા ગ્ય નથી..
ઉત્સર્ગ કરતાં અપવાદ ક્યારે બળવાન?
(પ્રશ્ન)-ઉદયતિથિ પ્રમાણ માનવાને નિયમ ઔત્સર્ગિક છે. ક્ષય અને વૃદ્ધિ માટે નિયમ આપવાદિક છે. ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન છે. તે આ નિયમથી શું એમ ન સમજાય કે-ક્ષયવૃદ્ધિના પ્રસંગે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લેતાં ઉદયતિથિ ચાલી જાય તેની હરકત નથી ?
(ઉત્તર)-તમે જે આ રીતે સમજાવવા માગે છે, તે કતથી છેટા રૂપીયાને ખરે સમજાવવા જેવું છે. તમારા
વાત કરાય છે. આ