________________
ગાથા ૧૭ મી]
૧૨૯
રાજના શાસન ઉપર સુગ રાખવા સમાન છે. જૂઓ શ્રી ઉપદેશપદમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ફરમાવ્યું
જે અર્થથી અભિન્ન છે અને અન્તર્થપણાએ શબ્દથી પણ અભિન્ન છે, તે માત્ર પરતીથિ આદિએ કહ્યું છે એટલા કારણથી તેના ઉપર દ્વેષ રાખવે તે બૌદ્ધાદિ ઈતર ધર્મીઓ માટે તે ઈર્ષારૂપ છે, પણ શ્રી જિનમતમાં રહેલા સાધુ-શ્રાવકો માટે ય વિશેષે કરીને મૂઢતા રૂપ છે.
દર્શનેના તત્ત્વ-પ્રતિપાદનનું મૂળ શ્રી જિનેશ્વર ભગવાનની દ્વાદશાંગી છે. તે ખરેખર રત્નાકર સમાન છે. ઈતર મતેમાં પણ જેટલું સુંદર હોય તેટલું તેને ફાળે જવા લાયક છે. તેની અવજ્ઞા કરવી તે ખુદ ભગવાન ત્રિલોકનાથની અવજ્ઞા કરવા બરાબર છે, કે જે સકળ દુઃખનું મૂળ કારણ છે અને જેનાથી કાંઈ પણ કલ્યાણસિદ્ધિ થતી નથી. ”
શ્રી ષોડશકમાં પણ તે જ સૂરિપુરંદરે કહ્યું છે કે-१२ "जं अत्थओ अभिण्णं, अण्णत्था सहओ वि तह चेव। तम्मि पओसो मोहो, विसेसओ जिणमयठियाणं ॥६९३॥ सव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥६९४॥
વૃત્તિઢેરા-“પરમ પ્રાથમિળ્યો મોદી-મૂઢभावलक्षणो वर्तते बौद्धादिसामान्यधार्मिकजनस्यापि विशेषतो जिनमतस्थितानां साधु-श्रावकाणाम् । तस्मात् सर्वमपरिशेषं सुन्दरं यत् किञ्चित् प्रवादान्तरेषु समुपलभ्यते तत् तत्र सम.