________________
૭૧
ગાથા ૫મ ]
કરીને કહી નાખ્યુ. કે- સ`વત્સરીને દિવસે જે વાર હાય તેજ વારે નવુ વર્ષ એસે,' એવા એક લૌકિક કેાયડા છે ! હવે આ દલીલના વિચાર કરીયે તે તે પણ માથે જ પડે તેવા છે, કારણ કે—એવી પણ સવત્સરીએ આવે છે કે જ્યારે પાંચમની ક્ષય કે વૃદ્ધિ જેવું કાંઈ હાય નહિ અને ચાથના વારે આગળનું નવું વર્ષ એસતું પણ ન હેાય. ત્યાં આ કાયડાનું !પણે શું કરવું? સિદ્ધાંતની બાબતમાં આવી અસમ દલીલે થાય તે અનિચ્છનીય છે.
એક મહાનુભાવે વળી જ્યારે બીજી કેાઈ દલીલ ન મળી ત્યારે ઝઘડા કરાવા છે' એવા આક્ષેપ કર્યાં હતા. આ કાંઈ દલીલ છે? આપણે સાચા હાઇએ તા સાચા ઠરી શકીએ. પણ જો સાચા ન હાઇએ તો કેઇને માત્ર ઝઘડા કરાવનારના ઈલ્કાબ આપી દઇને આપણે સાચા ઠરી શક્તા નથી, સત્યના વાદન અને પાલનને લીધે જ આપણે જો કોઇને ઝઘડા કરાવનાર તરીકે માની શકતા હાઈએ, તેા ખુદ ભગવાન મહાવીરથી માંડીને ક્યા મહાપુરૂષને આપણે તેવા નહિ માનવા પડે ? આપણા વિચારા સાથે મળતા નથી ’– એ કારણથી જો કેાઈને આપણે તેવા ન હેાવા છતાં તેવા કહેવા સારૂ લલચાતા હૈાઇએ, તે આપણે ઉચ્છેદક ષ્ટિને જ અભિનંદવી રહી, કે જે આજે ધર્મ અને ધર્મગુરૂઓ ઝઘડા જ કરાવનાર છે’–એવું જણાવી તેના સતા નાશ ઈચ્છે છે. ‘ આપણી સાથે બીજા ગતાનુગતિકતા નથી કરતા ’ માટે આપણે જો કેાઇના ઉપર તેવા આક્ષેપ કરતા હાઇએ, તા આપણે પણ ઈતર લેાકા સાથે ગતાનુગતિક નહિ થતા
6