________________
૮૮
[ તત્ત્વતરું॰
એના ઉપર ઈરાદાપૂર્વક જીવવામાં પાપ છે, અને એના આધારે નવી ખાટી પ્રવૃત્તિ પાડવામાં તેા વળી એથી યે વિશેષ મહા પાપ છે. જિનવચનથી વિરૂદ્ધ જાણવા છતાં પ્રવૃત્તિના નામે નહિ છેડનારા મહાભાગાને આજ શાસ્ત્રની ગાથા ૩૬ આદિમાં (૬Ë નાળવયનેધિ...ચાવિ) શાસ્ત્રના કર્તા પેાતે જ શિખામણ આપવાના છે. અહીં અમે તેનું વધુ વિવેચન કરતા નથી. ગમે તેવી પરંપરાએ માનવી જ’-એવે જો આપણા મુદ્રાલેખ હાત, તેા આપણા આચાર્યાં ચૈત્યવાસ અને શ્રીપૂજની પરપરાને કદી તજી શકયા ન હેાત. અને તે જ પ્રમાણે તેઓ ઇતર ગચ્છની પરંપરાઓને પણ માન્ય કર્યા વિના રહી શકયા હૈ ન હોત,
પાકળ પરપરા.
વળી આ કહેવાતી પર’પરા શું પરાપૂની છે ? ખીલ્યુલ નહિ. જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિ મહારાજના સમય સુધી તા તે નહેાતી જ, એટલું આ તેમજ શ્રી હીરપ્રક્ષાદિ શાસ્ત્રોના ઉલ્લેખા ઉપરથી સાફ કંચન જેવું તરી આવે છે. પરગચ્છીની માફ્ક જો કેાઈ એકદેશીય પણ શેષપતિથિના ક્ષયમાં પૂર્વા અને પુનમના ક્ષયમાં પૂર્વતરા તિથિ ગ્રહણ કરીને વિચિત્ર પ્રકારના અજરતી' ન્યાય અંગીકાર કરતા હાત, તે। આ શાસ્ત્રકાર કે જેએ કાઈ પણ પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવાની ઘસીને ના પાડે છે અને ચૌદશમાં જ પુનઃમ કરતા હાવાના ઉલ્લેખ કરે છે, તેઓ તેમની ખબર લીધા વિના રહેત જ નહિ. ત્યારે આ પ્રવૃત્તિ જન્મી કયાંથી ?