________________
-
ગાથા ૧૧ મી]
૧૦૩ कजस्स पुव्वभावी, नियमेणं कारणंजओभणियं । तल्लक्खणरहिया वि य, भणाहि कह पुण्णिमा हेऊ ।
(પ્ર.)-કાર્યથી આંતરા રહિત અવશ્ય પૂર્વ હોવું, એ કારણસ્વરૂપ કહેલું છે. જે કારણથી કાર્યનું કારણ અવશ્ય પહેલાં હેય છે, તે કારણથી પૂર્ણિમા, કે જે ચૌદશથી પહેલાં નથી પણ પછી થાય છે, તે ચૌદશનું કારણ શી રીતે થઈ શકે? તે તમે જ અમોને કહે.
તેજ પ્રમાણે કારણ–સ્વરૂપના અભાવવાળી તેરસ અને ત્રીજ અનુક્રમે પૂનમ અને પાંચમનું કારણ પણ શી રીતે બની શકે? કારણ કે તેઓ પૂર્વવતિ છે છતાં આંતરા રહિત નથી, વચમાં ચૌદશ અને થનું અંતર પડે છે.
જે કાર્ય નાશ પામી જાય અને કારણ પછી થાય એ તમારો અભિપ્રાય હેય, તે તમારી એક પૂનમની કારણતા ખાતર આખી જગત -વ્યવસ્થાને ભંગ થઈ જશે પુત્રાના પેદા થયા પછી પિતાને પેદા થવું પડશે.
વળી કાર્ય હાલ પિદા થાય અને તેની પૂર્વે ગમે ત્યારે પેદા થયેલું કારણ ગણાયએ જે તમારે અભિપ્રાય હેય, તે તમારી તેરસ અને ત્રીજની ખાતર પણ જગતવ્યવસ્થાને રૂખસદ આપવી પડશે. ગર્ભાધાન કર્યા વિના પણ મરી ગયેલા પિતાએથી પુત્રોને પેદા થવું પડશે. પુત્રને જે પિદા કરે તે એને પિતા એમ તમારાથી નહિ કહેવાય. તમારા મતે તેની પૂર્વેના બધા એના પિતા કહેવાશે. છેક એક અને જનકપણુએ બાપ ઘણું થશે. તેના કબજાની જે